ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકરગ્રન્થ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આકરગ્રન્થ, સારસંગ્રહ (Omnibus)'''</span> : એક જ લેખકનાં ઘણાંબ...")
(No difference)

Revision as of 12:38, 17 November 2021


આકરગ્રન્થ, સારસંગ્રહ (Omnibus) : એક જ લેખકનાં ઘણાંબધાં પુસ્તકોને એકમાં સમાવતો મોટો ગ્રન્થ. મોટેભાગે પુનર્મુદ્રિત, બધા વાચકોને સહેલાઈથી પહોંચે એ માટે સસ્તી કિંમતે પ્રકાશન થયું હોય છે. ઉમાશંકર જોશીનો ‘સમગ્ર કવિતા’ આ પ્રકારનો ગ્રન્થ છે. ચ.ટો.