ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકસ્મિક કવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આકસ્મિક કવિતા (Chance poetry)'''</span> : કાવ્યસંઘટનના સિદ્ધાન્...")
(No difference)

Revision as of 12:41, 17 November 2021


આકસ્મિક કવિતા (Chance poetry) : કાવ્યસંઘટનના સિદ્ધાન્ત તરીકે આકસ્મિકતાના તત્ત્વનો સ્વીકાર કરતી કવિતા. આ પ્રકારની રચનામાં શબ્દોના યાદૃચ્છિક ચયનથી માંડી શબ્દોના યાદૃચ્છિક ક્રમના વિવિધ સ્તરો જોવા મળે છે. ચં.ટો.