સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/રમેશમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> શોધુંછુંપણરમેશમળેક્યાંરમેશમાં મળતાનથીરમેશનારસ્તારમેશમાં. ગ...")
(No difference)

Revision as of 10:56, 7 June 2021

શોધુંછુંપણરમેશમળેક્યાંરમેશમાં
મળતાનથીરમેશનારસ્તારમેશમાં.
ગુલમ્હોરપણલટારકદીકમારતાહશે
એનાંહજુયેટમટમેપગલાંરમેશમાં.
ખોદોતોદટાયેલુંકોઈશહેરનીકળે
એમજમળેરમેશનાંસપનાંરમેશમાં.
અર્ધોરમેશકાળાઅનાગતમાંગુમછે
અર્ધારમેશનાછેધુમાડારમેશમાં.
આખ્ખુંયરાજપાટહવેસૂમસામછે
કારણકેમૃત્યુપામ્યોછેરાજારમેશમાં.
ફરતુંહશેકોઈકવસંતીહવાનીજેમ
આજેઝૂલેછેએકલાંજાળાંરમેશમાં.
ઈશ્વર, આતારીપીળીબુલંદીનુંશુંથશે?
ખોદ્યાકરેહમેશતુંખાડારમેશમાં.
જ્યારેરમેશનામનોએકખારવોડૂબ્યો
ત્યારેખબરપડીકેછેદરિયારમેશમાં.