ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદિમતાવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આદિમતાવાદ (Primitivism)'''</span> : સમાજમાં પ્રવર્તમાન ધોરણોથી...")
(No difference)

Revision as of 13:09, 17 November 2021


આદિમતાવાદ (Primitivism) : સમાજમાં પ્રવર્તમાન ધોરણોથી ઓછા નાગરિક અને ઓછા આધુનિક ધોરણની પસંદગી કરનાર વાદ. આ વાદ પોતાની જીવનશૈલીનું પ્રતિમાન દૂરના ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતી સંસ્કૃતિમાં કે જુનવાણી ગણાતી સંસ્કૃતિની જીવનશૈલીમાં શોધે છે. મોટાભાગના દેશોના સાહિત્યમાં આદિમતાવાદી તત્ત્વ જોવા મળે છે. પ.ના.