ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદ્યંત પદાનુવૃત્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આદ્યંત પદાનુવૃત્તિ (Epidiplosis)''' : ક્યારેક અખત્યાર કરવા...") |
(No difference)
|
Revision as of 13:13, 17 November 2021
આદ્યંત પદાનુવૃત્તિ (Epidiplosis) : ક્યારેક અખત્યાર કરવામાં આવતા આ અલંકારપ્રવિધિમાં લેખક વાક્યના આરંભે અને અંતે એના એ જ શબ્દનો વિનિયોગ કરે છે. જેમકે શેખાદમ આબુવાલાની ‘ચાંદની’ ગઝલની પંક્તિઓ : ‘થઈ વધુ સુંદર પ્રસરતાં એના મુખ પર ચાંદની! /ચાંદની બોલી : હવે છું હું ખરેખર ચાંદની!
ચં.ટો.