ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આધારભૂત આવૃત્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આધારભૂત આવૃત્તિ (Definitive Edition)'''</span> : સર્જકની પોતાની અંત...") |
(No difference)
|
Revision as of 13:17, 17 November 2021
આધારભૂત આવૃત્તિ (Definitive Edition) : સર્જકની પોતાની અંતિમ, આધારભૂત વાચના, જેને તે સ્વીકૃત સંસ્કરણ (version) તરીકે લેવાય એવું ઈચ્છતો હોય અથવા એવી કોઈપણ કૃતિ જે, જે તે વિષય પર ‘અંતિમ શબ્દ’રૂપ લેખાતી હોય.
પ.ના.