સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ ભા. શાહ/રાજકારણીઓને સમજી લઈએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આપણેત્યાંચૂંટણીનાસંદર્ભમાંકેટલાકખ્યાલોપ્રવર્તેછેતે...")
(No difference)

Revision as of 10:57, 7 June 2021

          આપણેત્યાંચૂંટણીનાસંદર્ભમાંકેટલાકખ્યાલોપ્રવર્તેછેતેનેઝીણવટથીતપાસવાજેવાછે. મતદારોનાવર્તનનીબાબતમાંબેબાબતોઆપણેતપાસીશું. એક, રાજકીયપક્ષોપોતાનેજૂઠાંવચનોઆપેછેએવુંમતદારોજાણતાહોવાછતાંતેમનીએઅપ્રામાણિકતાપ્રત્યેતેઓદુર્લક્ષકરેછે. બીજું, ઊંચાઆદર્શોસાથેઊભેલાઅનેપોતાનીપ્રામાણિકતામાટેજાણીતાએવામોટાભાગનાઉમેદવારોનેમતદારોપસંદકરતાનથી. મતદારોઅંગતલાભ-ખર્ચનોવિચારકરીનેમતદાનકરેછે, સામાજિકલાભ— હાનિતેમનામાટેઅપ્રસ્તુતબાબતહોયછે. ધારાસભ્યસરકારનીનીતિઓનોઅભ્યાસકરીનેતેનાઅયોગ્ય, પક્ષપાતીઅમલનોધારાગૃહમાંવિરોધકરે, અનેએરીતેસમગ્રરાજ્યનીસંનિષ્ઠસેવાકરે, તેનાથીતેનામતદારોરીઝતાનથી. બીજીચૂંટણીવખતેતેઓએકજપૂછવાના : તમેઅમારામાટેશુંકર્યું? પોતાનામતથીચૂંટાઈઆવેલાઉમેદવારસમગ્રરાજ્યકેદેશનાહિતનેમાટેકામકરેતેવીમતદારોનીઅપેક્ષાનથીહોતી. તેમનેતોપોતાનાંકામોકરેએવાજઉમેદવારમાંરસહોયછે. અંગતકેપોતાનાજૂથનાલાભથીપ્રેરાઈનેમતદારોવર્તેછે, તેહકીકતનોલાભલેવામાટેરાજકીયપક્ષોમતદારોનાવિવિધસમૂહોનેએપ્રકારનાઅંગતલાભનીલાલચઆપીનેતેમનેખરીદવાનીકોશિશકરેછે. ચૂંટણીઢંઢેરામાંસમાજનાપ્રત્યેકમોટાવર્ગકેસમુદાયનેલાભદાયીનીવડેએવાંવચનોઆપવામાંઆવેછે. કેવળસામાન્યમતદારોજઅંગતલાભનેનજરસમક્ષરાખીનેમતદાનકરેછેએવુંનથી. નબળાવર્ગોનુંકામકરતાકર્મશીલોપણએનાથીવધારેવ્યાપકહિતનોવિચારકરવાતૈયારનથીહોતા. દા.ત., જેકર્મશીલોઆદિવાસીવિસ્તારોમાંકામકરેછેતેમનેઆદિવાસીઓનેમળનારલાભમાંજરસહોયછે. સમાજમાંઆદિવાસીજેવાજબીજાગરીબવર્ગોપ્રત્યેતેઓઉદાસીનહોયછે. આવુંજવલણસ્ત્રીકાર્યકરો, હરિજનકાર્યકરોવગેરેનુંહોયછે. રાજકારણીઓનીજેમજઆકર્મશીલોપણતેમનાકાર્યક્ષેત્રમાંટૂંકાગાળામાંમળીશકેતેવા‘નક્કર’ લાભોમાટેજપ્રયાસકરતાહોયછે. રાજકીયપક્ષોબેધડકજૂઠાંવચનોમતદારોનેઆપેછે, કેમકેકોઈપણ મતદાતાનેતેનેસીધીરીતેસ્પર્શતાંનહોયએવાંવચનોનાપાલનમાંરસહોતોનથી. તેથીઆખાઢંઢેરાનોઅમલકરવામાટેનુંમતદારોનુંસામૂહિકદબાણઊભુંથવાનીકોઈશક્યતાનથીહોતી. ચૂંટણીમાંઊંચાઆદર્શોસાથેઊભારહેતાસંનિષ્ઠઉમેદવારોમોટાભાગનાદાખલાઓમાંકેમચૂંટાઈઆવતાનથી, તેનોખુલાસોમતદારોનાઉપરવર્ણવેલાવર્તનમાંથીસાંપડેછે. મતદારોનાકોઈવર્ગનેસામાજિકહિતઅપીલકરતુંનથી. વળીજોપ્રામાણિકઉમેદવારચૂંટાઈઆવીનેમતદારોનાંકામોકરવામાંપણનિયમોઅનેપ્રામાણિકતાનોઆગ્રહરાખવાનોહોય, તોમતદારોનેતેનીપ્રામાણિકતામાંરસપડતોનથી. પોતાનાંકામોકરવાનાંહોયત્યારેઆદર્શોનેવચ્ચેનલાવે, એવાઅન્યથાઆદર્શવાદીઉમેદવારનેમતદારોપસંદકરેછે! રાજકારણીઓનાવર્તનઅંગેનીઆપણીઅપેક્ષાઓનૈતિકઆદર્શોનીઊંચીભૂમિકાપરરહીનેરચાયેલીહોવાથીઆપણીઅપેક્ષાઓઅનેવાસ્તવિકતાવચ્ચેબહુમોટુંઅંતરપડેછે. તેનેપરિણામેનાગરિકોતરીકેઆપણેહતાશથઈએછીએઅનેરાજકારણનેસુધારવાનાપ્રયાસોખોટીદિશામાંકરીએછીએ. કયાઉદ્દેશથીલોકોએરાજકારણમાંપડવુંજોઈએએવિશે, રાજકારણમાંનહિપડતાલોકોએઊંચાઆદર્શોરજૂકરેલાછે. પરંતુઅહીંહકીકતનોછે. લોકોકયાઉદ્દેશથીરાજકારણમાંપડેછે? રાજકારણીઓનીબાબતમાંઆપણેએકસામાન્યઅનુભવનેવિસારેપાડીએછીએ. રાજકારણમાંપડેલીવ્યક્તિઓ, રાજકારણમાંપડેતેપૂર્વેકોઈકવ્યવસાયમાંપડેલીહોયછે. એવ્યવસાયમાંતેએકઅર્થપરાયણમાનવીતરીકેવર્તતીહોયછે, એટલેકેતેઅંગતલાભ-ખર્ચનોવિચારકરીનેવર્તતીહોયછે. આનાસંદર્ભમાંઊભોથાયછે : જેવ્યક્તિઅન્યથાતેનાવર્તનમાંઅર્થપરાયણમાનવીતરીકેવર્તેછે, તેરાજકારણમાંપ્રવેશેત્યારેઅંગતલાભજતોકરીનેસામાજિકહિતથીપ્રેરાઈનેવર્તશેએવુંમાનવામાટેઆપણીપાસેકોઈતર્કકેઅનુભવછેખરો? રાજકારણીઓપણઅર્થપરાયણમાનવીઓતરીકેવર્તેછેએપાયાનાગૃહીતપરચાલીએ, તોરાજકારણીઓનાંઘણાંવર્તનનેસમજવાનીચાવીમળીજાયછે. રાજકારણીઓચૂંટણીમાંજીતવામાટેઊભારહેછે, મૂલ્યોનીપ્રતિષ્ઠાકેલોકશાહીનાજતનમાટેનહિ. ચૂંટણીજીતવાથીમળતીરાજકીયસત્તાઅનેતેનાદ્વારામળતાલાભોનેમહત્તમકરવાનુંતેમનુંલક્ષ્યહોયછે. અલબત્ત, કેટલાકમાણસોપ્રામાણિકપણેલોકશાહીનીઅનેસમાજનીસેવાનાઉદ્દેશથીચૂંટણીલડતાહોયછે; પરંતુતેમનીબાબતમાંપણએકમુદ્દોસ્પષ્ટછે. તેઓએમમાનેછેકેધારાસભામાંપ્રવેશીનેતેઓસમાજઅનેલોકશાહીનીવધુસારીસેવાકરીશકશે. તેથીતેમનામાટેચૂંટણીજીતવાનુંએટલુંજઅગત્યનુંહોયછે, જેટલુંઅંગતલાભમાટેચૂંટણીલડીરહેલાઉમેદવારોમાટેહોયછે. ચૂંટણીજીતવામાટેમતદારોનાવિવિધવર્ગોનેરીઝવવાજરૂરીહોયછે. તેથીમતદારોનાવિવિધવર્ગોશુંઇચ્છેછેતેરાજકીયપક્ષોશોધતાહોયછે. મતદારોનાંવિવિધજૂથોકયાઅંગતલાભોથીપ્રેરાઈનેમતઆપશેતેઅંગેનીરાજકીયપક્ષોનીઅટકળોતેમનાચૂંટણી-ઢંઢેરામાંજોવામળેછે. ચૂંટણી-ઢંઢેરાબેરીતેનોંધપાત્રાહોયછે. એક, તેમાંમતદારોનોકોઈપણનાનોમોટોવર્ગનારાજથાયએવીવાતોટાળવામાંઆવેછે. તેથીરાજ્યકેરાષ્ટ્રનીસમસ્યાઓનાઉકેલમાટેનાગરિકોએકયાસ્વરૂપેકેટલીકિંમતચૂકવવીપડશેતેનોકોઈઉલ્લેખઢંઢેરામાંકરવામાંઆવતોનથી. બીજું, રાજ્યકેપ્રદેશનાઉકેલમાંગતાપ્રશ્નોઅનેપક્ષેતેનાવિચારેલાઉકેલોવિશેખાસકોઈચર્ચાઢંઢેરામાંકરવામાંઆવતીનથી. જેસમસ્યાઅનેતેનોસંભવિતઉકેલમતદારોનાકોઈમોટાવર્ગનેઆકર્ષીશકેતેમહોય, તેનીજવાતઢંઢેરામાંકરવામાંઆવેછે. ટૂંકમાં, રાજકીયપક્ષોતેમનાઢંઢેરારાજ્યકેરાષ્ટ્રનાપ્રશ્નોઅંગેનીનિસબતથીપ્રેરાઈનેતૈયારકરતાનથી, પરંતુમતદારોનેઆકર્ષવાનાઉદ્દેશથીતૈયારકરેછે. રાજકીયપક્ષોતેમનાઆદર્શોલોકોપરલાદવાનીકોશિશકરતાનથી, પરંતુલોકોનાવિવિધવર્ગોજેઇચ્છેછેતેઆપવાનીકોશિશકરેછે, જેથીતેમનામતમળીશકે. તેથીજ્યાંમાત્રબેજમુખ્યહરીફપક્ષોહોયત્યાં, કેટલીકચૂંટણીઓનાઅપવાદોબાદકરતાં, બેપક્ષોવચ્ચેનીસમાનતાસમયજતાંવધતીજાયછે. કેવળઢંઢેરામાંજનહિ, અન્યઆર્થિક, સામાજિકનીતિઓમાંપણતેમનીવચ્ચેનીસમાનતાવધતીજાયછે. અમેરિકામાંરિપબ્લિકનઅનેડેમોક્રેટિકપક્ષવચ્ચેભાગ્યેજકોઈતફાવતછે; ઇંગ્લૅન્ડમાંમજૂરપક્ષઅનેરૂઢિચુસ્તપક્ષવચ્ચેભૂતકાળમાંમોટુંઅંતરહતું, પરંતુછેલ્લાબે-અઢીદસકામાંએબેપક્ષોવચ્ચેનાતફાવતોગણનાપાત્રાપ્રમાણમાંઘટીજવાપામ્યાછે. ભારતમાંજોકાઁગ્રેસઅનેભાજપએબેજમુખ્યહરીફપક્ષોરહે, તોથોડાજવખતમાંતેમનીનીતિરીતિઓમાંમોટાપ્રમાણમાંસમાનતાજોવામળશે. ચૂંટણીજીતવાનીદૃષ્ટિએજોઉપયોગીનહિલાગેતોકાઁગ્રેસતેનીબિનસાંપ્રદાયિકતાછોડીદેશેઅનેભાજપતેનાહિન્દુત્વનેછોડીદેશે. રાજકીયપક્ષોમાટેવિચારસરણીઅનેઆદર્શોસાધનોછે, સાધ્યનથી. જેવીરીતેઔદ્યોગિકપેઢીઓતેમનીજેપેદાશોબજારમાંનચાલેતેપાછીખેંચીલેછે, તેવીરીતેરાજકીયપક્ષોજેમુદ્દાઓચૂંટણીનાબજારમાંનચાલેતેનેપાછાખેંચીલેછે. ભારતમાંરાજકીયપક્ષોનીસામેએકટીકાસર્વસામાન્યરીતેકરવામાંઆવેછે : તેઓદેશનાસમાજનુંજ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, પ્રદેશવગેરેનાઆધારપરવિભાજનકરીરહ્યાછે. આટીકાદેખીતીરીતેસાચીજણાયછે, પરંતુતેમાંથોડાઊંડાઊતરીનેવિચારીશુંતોજુદુંચિત્રઊપસીઆવશે. ભારતીયસમાજજ્ઞાતિ, કોમજેવાવિવિધઆધારોપરવહેંચાયેલોછે. દેશમાંભાગ્યેજએવીકોઈજ્ઞાતિહશેજેનાંમંડળોનહોય. દેશનાવિવિધપ્રદેશોમાંરહેતાલોકોતેમનાંપ્રાદેશિકહિતોનોજવિચારકરતાહોયછે. આવીજલાગણીવિવિધલઘુમતીઓનીહોયછે, જેમનેએલઘુમતીઓનાઅગ્રણીઓપોતાની‘સત્તા’ વધારવામાટેપોષતાહોયછે. લોકોનીઉપર્યુક્તમનોદશાનોલાભલેવાનોપ્રયાસરાજકીયપક્ષોકરેછે. લોકોતેમનાંસંગઠનોદ્વારાજેલાભોમેળવવાનોપ્રયાસકરતાહોયછેતેઆપીનેરાજકીયપક્ષોચૂંટણીજીતવાનોવ્યૂહઘડેછે. રાજકારણમાંદબાવજૂથોતરીકેઓળખાતાંવર્ગીયહિતો, રાજકીયપક્ષોનીચૂંટાઈઆવવાનીગરજનોલાભલઈનેચૂંટણીપ્રસંગેતેમનીમાગણીઓઆગળધરતાંહોયછે. વિવિધવર્ગો, જૂથોમાંવહેંચાયેલાલોકોજોતેમનાંવર્ગીયહિતોથીદૂરજોવાતૈયારનહોય, તોતેમનામતદ્વારાજેમનેચૂંટાવાનુંછેએરાજકારણીઓજુદીરીતેવર્તેએવીઅપેક્ષારાખવામાટેકોઈકારણનથી. ચૂંટણીઓમાંરાજકીયપક્ષોઅનેઉમેદવારોદ્વારાકરવામાંઆવતાગંજાવરખર્ચનેજોઈનેકેટલીકવારએવીદલીલકરવામાંઆવેછેકેચૂંટણીમાંકરેલાખર્ચનુંવળતરમેળવવામાટેરાજકારણીઓભ્રષ્ટાચારઆચરેછે; જોચૂંટણીઓનેકોઈકરીતેઓછીખર્ચાળબનાવવામાંઆવેઅનેચૂંટણીખર્ચઅંશતઃરાજ્યનીતિજોરીમાંથીઆપવામાંઆવેતોભ્રષ્ટાચારઓછોથાય. પરંતુરાજકારણમાંભ્રષ્ટાચારદ્વારામબલકકમાણીકરવાનીતકોચાલુરહેત્યાંસુધીચૂંટણીઓઓછીખર્ચાળઅનેઓછીભ્રષ્ટથવાનીઅપેક્ષારાખીશકાયનહિ. પરંતુહીનમાણસોનાહાથમાંરાજકીયસત્તાઆવેતોપણતેઓસમાજનુંન્યૂનતમઅહિતજકરીશકેએવાબંધારણીયપ્રબંધોવિચારવામાંસલામતીછે. જેમાંરાજકારણીઓનેસત્તાવાપરવાનોમોટોઅવકાશહોય, એવાંક્ષેત્રોમાંરાજ્યનીપ્રવૃત્તિઓવિસ્તારતાંપહેલાંસાતવખતવિચારવુંજોઈએ. રાજ્યનુંવિસ્તરતુંકાર્યક્ષેત્રછેવટેતોલાભોવહેંચવાનીરાજકારણીઓનીસત્તામાંજવધારોકરતુંહોયછે. રાજ્યનાકાર્યક્ષેત્રમાંથતાવિસ્તારઅનેવ્યાપકબનતાભ્રષ્ટાચારવચ્ચેસીધોસંબંધછે, એઆપણેહંમેશાંધ્યાનમાંરાખવાનુંછે. [‘નયામાર્ગ’ પખવાડિક :૧૯૯૫]'