ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આધુનિકભીતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આધુનિકભીતિ'''</span> (Neophobia) : નવી વસ્તુઓની અધિક ભીતિ. આધુન...")
(No difference)

Revision as of 09:02, 18 November 2021


આધુનિકભીતિ (Neophobia) : નવી વસ્તુઓની અધિક ભીતિ. આધુનિક સાહિત્યની વિરુદ્ધ જનારાઓમાં આ ગ્રંથિ જોવા મળે છે. ચં.ટો.