ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આરોપ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આરોપ'''</span> (Trope) : અઢારમી સદીમાં વારંવાર વપરાતી આ સંજ્...") |
(No difference)
|
Revision as of 09:12, 18 November 2021
આરોપ (Trope) : અઢારમી સદીમાં વારંવાર વપરાતી આ સંજ્ઞા હેઠળ રૂપક, ઉપમા, સજીવારોપણ અને અતિશયોક્તિ જેવા અલંકારોનો સમાવેશ થાય છે. ટૂંકમાં, કોઈ સાહિત્યિક યુક્તિ માટે વપરાતી સંજ્ઞા.
ચં.ટો.