ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આલંકારિક ભાષા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આલંકારિક ભાષા (Figurative language)'''</span> : સામાન્ય રીતે માન્ય ભા...")
(No difference)

Revision as of 09:19, 18 November 2021


આલંકારિક ભાષા (Figurative language) : સામાન્ય રીતે માન્ય ભાષાથી અલગ, વિશિષ્ટ અર્થનિષ્પત્તિના પ્રભાવને સિદ્ધ કરવા અલંકારનો વિનિયોગ કરતી ફંટાતી ભાષા. હ.ત્રિ.