ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંતરસંકેત અનુવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આંતરસંકેત અનુવાદ (Intersemiotic translation)'''</span> : શાબ્દિક સંકેતો...")
(No difference)

Revision as of 09:49, 18 November 2021


આંતરસંકેત અનુવાદ (Intersemiotic translation) : શાબ્દિક સંકેતોને અશાબ્દિક સંકેતોમાં મૂકવામાં આવે એને આંતરસંકેત અનુવાદ તરીકે ઓળખવામાં આવે છે. જેમકે કવિતાનું ચિત્રમાં રૂપાન્તર. ચં.ટો.