ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇતિકલ્પિત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ઇતિકલ્પિત'''</span> (Faction) : હકીકત અને કલ્પનાના મિશ્રણરૂપ...")
(No difference)

Revision as of 10:02, 18 November 2021


ઇતિકલ્પિત (Faction) : હકીકત અને કલ્પનાના મિશ્રણરૂપ આ સંજ્ઞા યુરોપમાં સાતમા દાયકાની અધવચ ચલણમાં આવી. કલ્પિત સાહિત્યની પ્રવિધિથી ઐતિહાસિક સાચી વીગતોને રજૂ કરતાં પુસ્તક, નાટક કે ચલચિત્ર માટે વિવેચકોએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. ચં.ટો.