સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ ભા. શાહ/કાયદો અને પરિવર્તન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} કાયદાનાનિષેધછતાંહિન્દુઓ, જૈનોઅનેબૌદ્ધોમાંબેપત્નીઓકર...")
(No difference)

Revision as of 11:06, 7 June 2021

          કાયદાનાનિષેધછતાંહિન્દુઓ, જૈનોઅનેબૌદ્ધોમાંબેપત્નીઓકરતાપુરુષોનુંપ્રમાણમસુલમાનપુરુષોનાકરતાંવધારેછે. બેપત્નીધરાવતાપુરુષોનુંપ્રમાણઆદિવાસીઓમાંલગભગ૧૬ટકા, બોદ્ધોમાં૮ટકા, જૈનોમાં૭ટકાઅનેહિન્દુઓમાં૬ટકાજેટલુંછે; જ્યારેમુસલમાનોમાંહિન્દુઓનાકરતાંજરીકઓછુંછે. હિન્દુઓનીસરખામણીમાંમુસલમાનોમાંપ્રજનનદરથોડોઊચોછે. વળીમુસલમાનોમાંબાળમૃત્યુદરહિન્દુઓનાપ્રમાણમાંથોડોનીચોછે. તેથીવસ્તીવૃદ્ધિનોકુદરતીદરમુસલમાનોમાંવધારેનોંધાયછે. હિન્દુઓનેલાગુપડતાકૌટુંબિકકાયદાઓદેશનીવસ્તીનાઆઠટકાજેટલાઆદિવાસીઓનેહજીપણલાગુપાડવામાંઆવ્યાનથી. કાયદાઓજેમસામાજિકપરિવર્તનનિપજાવીશકતાનથી, તેમતેસામાજિકપરિવર્તનઅટકાવીપણશકતાનથી. [‘બૌદ્ધિકોનીભૂમિકાઅનેબીજાલેખો’ પુસ્તક: ૨૦૦૪]