સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ મહેતા/એક જ વાક્ય...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ગુજરાતમાંજનતામોરચાનીસરકારનાબાબુભાઈમુખ્યમંત્રીહતાત્...")
(No difference)

Revision as of 11:08, 7 June 2021

          ગુજરાતમાંજનતામોરચાનીસરકારનાબાબુભાઈમુખ્યમંત્રીહતાત્યારેએકધારાસભ્યગાભાજીઠાકોરેઅમદાવાદનીસિવિલહોસ્પિટલમાંએકડોક્ટરનેલાફોમાર્યો, એટલેબધાડોક્ટરોએહડતાલપાડી. એવખતેબાબુભાઈએઆવીનેડોક્ટરોનેએકજવાક્યકહેલું: “એકલાફાનેકારણેગરીબોનેમુશ્કેલીમાંમૂકીનેતમેતમારોધર્મકેમચૂકોછો?”... અનેકોઈશરતવગરહડતાલસમાપ્તથઈગઈ! મુખ્યમંત્રીતરીકેબાબુભાઈનેવહેલીસવારથીમોડીરાતસુધીપ્રવાસમાંરહેવુંપડતું. મુસાફરીથીતેથાકતાનહિ. ડીઝલથીચાલતીએમ્બેસેડરગાડીમાંબેઠાબેઠાફાઇલોતપાસતારહેતા. ગાડીમાંતેમણેનાનકડીટ્યુબલાઇટગોઠવાવેલી, તેનાપ્રકાશમાંરાતેપણફાઇલોજોવાનુંનેનોંધકરવાનુંચાલુરાખતા. બાબુભાઈનાસંસ્કારનીસુવાસતેમનાંકુટુંબમાંપણકેવીઊતરીહતીતેનોએકદાખલોતોલાખોલોકોએનજરેનિહાળેલોછે. બાબુભાઈગુજરાતનામુખ્યમંત્રીહતાત્યારેતેમનાદીકરાસતીષભાઈનડિયાદનીન્યુશોરોકમિલમાંનોકરીકરતા. તેરોજવહેલીસવારેગાંધીનગરથીબસમાંઅમદાવાદઆવતાઅને‘ગુજરાતક્વીન’માંનડિયાદપહોંચીજતા. બાબુભાઈપોતેઘણીવારબસમાંફરતા. અમદાવાદમાંલાલદરવાજાબસ-મથકપરથીભીડમાંબાબુભાઈબસમાંચડતાહતાતેનોફોટોછાપાંમાંછપાયાપછીથોડાદિવસસુધીતોમુસાફરોધક્કામુક્કીકરવાનેબદલેત્યાંલાઇનમાંઊભારહેલાજોવામળતા! ----------------------