ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપકલ્પિત વૃન્દગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ઉપકલ્પિત વૃન્દગીત(Parabasis)'''</span> : પ્રાચીન ગ્રીક સુખાન્...")
(No difference)

Revision as of 12:33, 18 November 2021


ઉપકલ્પિત વૃન્દગીત(Parabasis) : પ્રાચીન ગ્રીક સુખાન્તિકામાં કવિ વતી પ્રેક્ષકોને ઉદ્દેશીને ગવાતો વૃંદગીતનો અંશ. આ અંશને નાટકના કાર્ય સાથે સંબંધ હોતો નથી. પ.ના.