ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપનાટક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ઉપનાટક(By-play)'''</span> : મુખ્ય નાટકના કથાવસ્તુના અનુષંગે...") |
(No difference)
|
Revision as of 12:36, 18 November 2021
ઉપનાટક(By-play) : મુખ્ય નાટકના કથાવસ્તુના અનુષંગે અન્ય નાટકનો ભાગ કે મુખ્ય નાટકમાં નાનું, સ્વતંત્ર નાટક મૂકવામાં આવે તે.
પ.ના.