સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ ર. દવે, હર્ષદ ત્રિવેદી, સતીશ વ્યાસ/એટલામાં શું?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એડનબંદરેથીએકજહાજમુંબઈઆવવાનીકળ્યું. તેનાખલાસીઓહોશિયા...")
(No difference)

Revision as of 11:16, 7 June 2021

          એડનબંદરેથીએકજહાજમુંબઈઆવવાનીકળ્યું. તેનાખલાસીઓહોશિયારહતા, કપ્તાનપણહોશિયારહતો. તેમણેહોકાયંત્રાપાસેએકમાણસનેબેસાડયો. તેનેસૂચનાઆપીરાખીકેહોકાયંત્રાનીસોયતેનીજગાબદલે, તોતરતપોતાનેખબરઆપવી. સુકાનીનીસરતચૂકથીજહાજેદિશાજરાકબદલી. હોકાયંત્રાનોકાંટોએકઇંચનાવીસમાભાગજેટલોખસ્યોહશે. ત્યાંબેસાડેલમાણસનેથયું, એટલામાંશીજાણકરવી’તી! એમકરતાંકરતાંજહાજેઘણોપંથકાપીનાખ્યો. છેવટેભારતનોકિનારોદેખાયો. “પણઆશું? મુંબઈનુંબંદરક્યાં?” મુંબઈતો૫૦૦માઈલઉત્તરેરહીગયું! આટલોબધોફેરકેમપડીગયો? કપ્તાનહોકાયંત્રભણીગયો. જલદીજઈનેજોયુંતોહોકાયંત્રાનોકાંટોસહેજખસેલોહતો. માણસનેકપ્તાનેપૂછ્યું, “કાંટોખસ્યો, છતાંમનેકેમજણાવ્યુંનહીં?” પેલોકહે, “પણસાવજરાકજેટલોખસેલો, તેમાંશુંકહેવું’તું?” કપ્તાનેકહ્યું, “એજરાજેટલોનથીખસ્યો, ૫૦૦માઈલજેટલોખસ્યોછે — અનેલાંબોપંથહોતતોકાંટોપાંચહજારમાઈલજેટલોખસેલોપણગણાત!” રમેશચંદ્રભટ્ટ