સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર મ. રાવળ/કલાનો પ્રદીપ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} લગભગઅરધીસદીસુધીશાંતિનિકેતનમાંથીભારતીયકલાનોપ્રદીપજ્...") |
(No difference)
|
Revision as of 11:17, 7 June 2021
લગભગઅરધીસદીસુધીશાંતિનિકેતનમાંથીભારતીયકલાનોપ્રદીપજ્વલંતરાખીનેનંદલાલબસુએહજારોતરુણોનેભારતીયકલા-સંસ્કૃતિનીપ્રેરણાઆપીહતીઅનેદેશપરદેશમાંભારતીયકલાનીનવીનચેતનાપ્રગટાવીહતી. ૧૯૧૮માંવિશ્વભારતીનીસ્થાપનાથઈઅનેબીજેજવરસેગુરુદેવરવીન્દ્રનાથેનંદબાબુનેકલાભવનનાઆચાર્યતરીકેસ્થાપ્યા, ત્યારથીતેઓઆજીવનઆશ્રમવાસીબનીગયા. તેમનેમાટેઅનેકસ્થળોએથીમોટાવેતનનાંસ્થાનનીદરખાસ્તોઆવતી, અનેકલાભવનમાંથીબહારપડેલાતેમનાવિદ્યાર્થીઓભારતનીઅનેકકલાસંસ્થાઓમાંઅધ્યક્ષતરીકેનિમાઈચૂક્યાહતા. પણતેમણેપોતેસ્વસ્થાનનોકદીત્યાગકર્યોનહીં. તેમણેપાંચસોજેટલાંપૂર્ણચિત્રોકરેલાંછે, તેપૈકીકેટલાંયજગપ્રસિદ્ધછે. મહાત્માગાંધીનોતેમનેમાટેપૂર્ણઆદરહતો. તેથીજફૈઝપુર, લખનૌ, હરિપુરાવગેરેસ્થળોએમહાસભાનાંખુલ્લાંઅધિવેશનોવેળામંડપોનીશોભામાટેનંદબાબુનેપ્રથમઆમંત્રાણમોકલાતું. કલાનીબાબતમાંતેમનોઅભિપ્રાયગાંધીજીપણમાન્યરાખતા, તેનુંએકદૃષ્ટાંતમશહૂરછે. જગન્નાથપુરીઅનેકોણાર્કનાંમંદિરોપરકામુકવ્યવહારવાળીઅમુકશિલ્પકૃતિઓછે, તેનેઅશ્લીલગણીનેકેટલાકલોકોએતેનેપુરાવીદેવાનીમાગણીકરેલી. પરંતુગાંધીજીએકહ્યુંકેઆબાબતમાંનંદબાબુનાઅભિપ્રાયમુજબચાલવું. નંદબાબુએમતદર્શાવ્યોકે, જેમણેઆશિલ્પોકર્યાંહશેતેમનુંદૃષ્ટિબિંદુઆપણેજાણતાનથી; અનેકલાકૃતિઓતરીકેતોએશિલ્પોશ્રેષ્ઠઠરેલાંછે. માટેતેનોનાશકરાયનહીં.