ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એકાધિકારોક્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''એકાધિકારોક્તિ(Monopolylogue)'''</span> : એક જ નટ એક કરતાં વધુ પાત...") |
(No difference)
|
Revision as of 06:55, 19 November 2021
એકાધિકારોક્તિ(Monopolylogue) : એક જ નટ એક કરતાં વધુ પાત્રોની ભજવણી એકોક્તિ દ્વારા કરતો હોય એ માટે આ સંજ્ઞાનો ઉપયોગ કરાય છે.
ચં.ટો.