ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એકોક્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''એકોક્તિ(Monologue)'''</span> : એક જ પાત્ર દ્વારા નાટક કે નાટકના...") |
(No difference)
|
Revision as of 07:01, 19 November 2021
એકોક્તિ(Monologue) : એક જ પાત્ર દ્વારા નાટક કે નાટકના પ્રવેશમાં બોલાયેલી ઉક્તિ કે એમાં આવતું સંભાષણ. આ પ્રકારની એકોક્તિમાં બીજાં પાત્રોની હાજરી જરૂરી નથી. તેમજ વક્તાના શબ્દો સામાન્ય રીતે બીજાં પાત્રોને સંભળાવવા માટે હોય એવું પણ જરૂરી નથી.
પ.ના.