સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/માધીનો છોકરો: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} અમારાઆશ્રમમાંએકઠાકરડાનોછોકરોઆવેલો. બહુનાનોહતો. અમેતેન...") |
(No difference)
|
Revision as of 11:19, 7 June 2021
અમારાઆશ્રમમાંએકઠાકરડાનોછોકરોઆવેલો. બહુનાનોહતો. અમેતેનેકાંતતાંશીખવ્યુંઅનેદોઢવરસેતેનાસૂતરમાંથીએકતાકોતૈયારથયો. તાકોજોઈનેછોકરોનાચતોનાચતોકહે : “મારીમાધીનેઆપીશ! મારીમાધીનેઆપીશ!” એનામુખઉપરનોમલકાટનિહાળીમનેથયું : આછોકરાનેમાધીઉપરકેટલોસ્નેહછે! હુંજાણતોહતોકેમાધીતેબાળકનીમાનથી. એછોકરાનીમામરીગઈતેથીમાધીએતેનેઉછેરીનેમોટોકર્યોહતો. બાળકનોમાધીપરનોસ્નેહદેખાતોહતો, પણમાધીનેબાળકમાટેકેટલોસ્નેહછેતેજોવાજવાનોમનેવિચારઆવ્યો. એકવારબાળકોનેલઈનેઅમારેપ્રવાસેજવાનુંથયું. માધીનેગામઅમેતોઊપડ્યાં. માધીનેઘેરહુંગયો. તેણેમનેપ્રેમથીઆવકાર્યો. ફાટીતૂટીએકગોદડીપાથરીઆપીનેહસતેમુખેસામેબેસીતેવાતોકરવાલાગી. ત્યાંછ-સાતવરસનોએકછોકરોઆવીનેધબદઈનેતેનાખોળામાંપડયો. બાઈતેનેખસેડવાઘણુંયકરે, પણપેલોતોવધારેનેવધારેવળગેલોરહે! મેંપૂછ્યું, “આકોણછે?” માધીકહે, “વાણિયાનોછોકરોછે. મેંઉછેરેલો.” મેંપૂછ્યું, “કેમ, તારેકેમઉછેરવોપડયો?” બાઈકહે, “તેનીમાસુવાવડમાંમરીગઈ, નેબાળકનેઆપણાથીરેઢુંછોડાય?” (માધીસુયાણીહતી.) “શેઠેશુંઆલ્યું?” “આલેશું? — મેંકંઈલીધુંજનથી, મા’રાજ! વખતેમફતઆપેતેથીભૂલેચૂકેયતેનીદુકાનનાઉંબરેચડીનથી.” બાઈએખુમારીથીજવાબવાળ્યો. “ત્યારેઆબાળકસાજુંમાંદુંથાયત્યારેદવાદારૂઅંગેશુંકર્યું?” મારામનમાંતોહજીઆબધુંકોયડારૂપજહતું. થોડીવારઅટકીનેબાઈકહે : “એશુંબોલ્યા, મા’રાજ? એવાંકેવાંછોકરાંઉછેરીએકેમાંદાંથાય? માંદાંથાયતોકાંડુંનકાપીકાઢીએ? મારુંતોએકેયછોકરુંકોઈદીમાંદુંપડ્યુંનથી! માંદાંપડેતેવાંછોકરાંઉછેરીએજશીદને?”