સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધ્રુવ/ઝાડનાં મૂળની જેમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ઝાડનાંમૂળિયાંદેખાવમાંતોકેટલાંસુંવાળાંજણાયછે! હાથઅડા...")
(No difference)

Revision as of 11:21, 7 June 2021

          ઝાડનાંમૂળિયાંદેખાવમાંતોકેટલાંસુંવાળાંજણાયછે! હાથઅડાડીએ, તોભાંગીજાયએવાંકોમળહોયછે. છતાંએમૂળિયાંમાંકેટલુંબધુંબળહોયછે! પથ્થરજેવીજમીનનેયતોડીનેઊંડેઊંડેપાણીમળેત્યાંસુધીસોંસરાંઊતરીજાયછે. અનેએકવારઅંદરઊતર્યાપછીમૂળજાડુંથવાપ્રયત્નકરેછે, જમીનનેપહોળીબનાવેછે. આરીતેજમીનસોંસરવાઊતરવામાંઅનેપથ્થરજેવીજમીનનેયપહોળીકરવામાંકેટલુંબધુંબળજોઈતુંહશે! સ્ત્રીમાંપણઆવુંજબળછે. એનાબળનેમાપીશકાયનહીં, તેથીતેનેઅ-બળાકહીછે. સ્ત્રીકઠણમાંકઠણહૃદયમાંઊતરીજઈનેજગાકરેછે. એપારકાનાઘરનેપોતાનુંકરીલેછે, પોતેએઘરનીથઈજાયછે, એઘરમાંસમાઈજાયછે. ઝાડનાંમૂળનીજેમએઘરમાંસોંસરીઊતરીજઈનેઘરનોકબજોલઈલેછે.