સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/પગારવધારો!: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} એવખતેહુંબોચાસણવલ્લભવિદ્યાલયમાંરહેતોહતો. ત્યાંશિક્ષક...") |
(No difference)
|
Revision as of 11:22, 7 June 2021
એવખતેહુંબોચાસણવલ્લભવિદ્યાલયમાંરહેતોહતો. ત્યાંશિક્ષકોનોતાલીમવર્ગચાલતોહતો. રોજસવારેતેનોએકવર્ગહુંલેતોહતો. વર્ગમાંજાઉંત્યારેશિક્ષકોરોદણાંરડે : “પેટનુંપૂરુંનથતુંહોય, ત્યાંઅમેશુંભણાવીએ!” આમરોજમારીઆગળઓછાપગારનીફરિયાદોકરતારહે. વિદ્યાલયમાંચા-બીડીપીવાનીમનાઈહતી. એટલેએશિક્ષકોનજીકમાંસ્ટેશનહતુંત્યાંહોટલમાંજઈને‘કોપ’ કરીઆવે, અનેતલપલાગેત્યારેવિદ્યાલયનીબાજુનાખેતરમાં‘ગોળમેજીપરિષદ’ ભરીનેબીડીનાધુમાડાઉડાડે, એમારાજોવામાંઆવતું. એકદિવસ, શિક્ષકોનાપગારવધારવાનીયુક્તિમનેઅચાનકસૂઝીગઈ. સવારેહસતોહસતોહુંવર્ગમાંગયોનેશિક્ષકોનેમેંકહ્યું, “આજેકોઈપણરીતેતમારોપગારપંદરરૂપિયાતોવધારવો, એવુંનક્કીકરીનેઆવ્યોછું. પણતેમાંતમારીમદદજોઈશે.” શિક્ષકોબધારાજીરાજીથઈગયાનેકહેવાલાગ્યા, “બોલો, શીમદદજોઈએછે?” મેંકહ્યું, “આજથીચા-બીડીછોડો, એટલેતમારોપગારપંદરરૂપિયાવધીજગયોસમજો. ચા-બીડીથીતમનેકશોફાયદોથતોનથી; નકામાપૈસાજખરચાયછે. એછોડોનેબદલામાંદાણા-દૂધ-ઘીલાવીનેખાવ!” મારીવાતસાંભળીને, એમનાંખીલેલાંમોઢાંઊતરીગયાં.