સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/રાક્ષસની ચોટલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} શરીરતોઆપણાહાથમાંનુંઓજારછે. એનોજેવોઉપયોગકરવાધારીએતેવ...")
(No difference)

Revision as of 11:23, 7 June 2021

          શરીરતોઆપણાહાથમાંનુંઓજારછે. એનોજેવોઉપયોગકરવાધારીએતેવોથાય. શરીરકેળવાઈજાયતોકેવુંએકધારુંકામઆપેછે! મહીનદીનાંકોતરોમાંહુંરખડતો, ત્યારેઅંધારીરાતેમાઈલોનામાઈલોઊંઘતોઊંઘતોચાલતો. એકવારમહીસાગરમાંભરતીઆવેલી. મારેસામેપારજવુંહતું. હોડીચાલીગયેલી, એટલેમેંતોઝંપલાવ્યુંઅનેતરતોતરતોસામેકાંઠેપહોંચીગયો. પછીએવાંનેએવાંભીનેકપડેપાંચમાઈલચાલીનેગયોનજીકનાગામે. જેલમાંએકવારમનેદળવાનુંકામસોંપેલું. પહેલેદિવસે૨૫શેરઅનાજઆપ્યું. મારાથીતેપૂરુંનથઈશક્યુંતેથીહુંશરમાયો. બીજેદિવસેઘંટીનોખીલડોપકડીપભુનેપ્રાર્થનાકરીઅનેમનોમનસંકલ્પકર્યો. ત્રણકલાકમાં૨૫શેરઅનાજદળીકાઢયું! આજેહવેહુંપોતેવિચારુંછું, તોમનેયઆબધુંમાન્યામાંનથીઆવતું. પણએહકીકતછે. શરીરતોરાક્ષસછેરાક્ષસ. કહોતેકામકરીઆપે. પણએનીચોટલીતમારાહાથમાંહોવીજોઈએ.