ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનિવાર્ય દ્રશ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''અનિવાર્ય દૃશ્ય(Obligatory Scene)''' : રજૂઆત થવા અગાઉ ભાવકને...")

No edit summary

Line 4: Line 4:
'''અનિવાર્ય દૃશ્ય(Obligatory Scene)''' : રજૂઆત થવા અગાઉ ભાવકને જેની અનિવાર્યતાની જાણ હોય એવું નાટક કે નવલકથાનું દૃશ્ય. જેમકે ‘સરસ્વતીચંદ્ર’માં નવીનચંદ્રનું બુદ્ધિધનના ઘેર રોકાવું એ હકીકત સરસ્વતીચંદ્ર અને કુમુદના તે સ્થળે યોજાનારા મિલનદૃશ્યની અનિવાર્યતા ઊભી કરે છે.

{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}

{{HeaderNav2
|previous = અનિર્ગમ
|next = અનુઆધુનિકતાવાદ

Latest revision as of 09:45, 19 November 2021

અનિવાર્ય દૃશ્ય(Obligatory Scene) : રજૂઆત થવા અગાઉ ભાવકને જેની અનિવાર્યતાની જાણ હોય એવું નાટક કે નવલકથાનું દૃશ્ય. જેમકે ‘સરસ્વતીચંદ્ર’માં નવીનચંદ્રનું બુદ્ધિધનના ઘેર રોકાવું એ હકીકત સરસ્વતીચંદ્ર અને કુમુદના તે સ્થળે યોજાનારા મિલનદૃશ્યની અનિવાર્યતા ઊભી કરે છે. પ.ના.