સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/સતયુગમાં બધું સારું જ હતું?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સતયુગમાંબધુંસારુંહતુંનેહવેકળિયુગમાંલોકોબહુબગડીગયાછ...")
(No difference)

Revision as of 11:24, 7 June 2021

          સતયુગમાંબધુંસારુંહતુંનેહવેકળિયુગમાંલોકોબહુબગડીગયાછે, એમવિચારવાનીઆપણનેટેવપડીગઈછે. પરંતુહકીકતમાંબધુંએવુંનથી. એકકાળેભરસભામાંદ્રૌપદીજેવીરાણીનાંચીરખેંચાયાંહતાં. પણઆજેકોઈભંગીનીસ્ત્રીનાંયચીરખેંચીજુઓતો! આજેસમાજએસાંખીલેશેકે? શાંતનુરાજાએંસીવર્ષનીઉંમરેએકમાછીનીકન્યાસાથેલગ્નકરવાતૈયારથયા, અનેએપરણીશકેતેમાટેએના૩૦વરસનાભરજુવાનદીકરાએગાદીતોછોડી, પણઆજીવનઅપરિણિતરહેવાનીપ્રતિજ્ઞાયેલીધી. દીકરાનેજિંદગીભરકુંવારોરાખીનેઘરડોબાપપરણવાતૈયારથયોહશે, એજમાનોકેવોહશે! આજેકોઈએંસીવરસનોડોસોજાનજોડેતો? એટલેજમાનોબહુબગડીગયોછે, એમકહેવાજેવુંનથી. એતોઆજેઆપણનેદૂરનાડુંગરારળિયામણાલાગે. [‘મહારાજનીવાતો’ પુસ્તક]