સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/બીજો રંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} જહાંગીરબાદશાહએકવખતઝરૂખામાંબેઠાહતા. તેવખતેએકઘોડેસવાર...") |
(No difference)
|
Revision as of 11:27, 7 June 2021
જહાંગીરબાદશાહએકવખતઝરૂખામાંબેઠાહતા. તેવખતેએકઘોડેસવારમાથેસુંદરફેંટોપહેરીનેજતોહતો. બાદશાહનેફેંટાનોરંગબહુગમીગયો. તેણેઘોડેસવારનેબોલાવ્યોઅનેપૂછ્યું, “તેંતારોફેંટોક્યાંરંગાવ્યોછે?” જવાબમાંઘોડેસવારેએકરંગરેજબાઈનુંઠેકાણુંબતાવ્યું. બાદશાહેતેબાઈનેબોલાવીનેપૂછ્યું, “તુંમનેઆવારંગનોફેંટોબનાવીઆપે?” બાઈએકહ્યું, “ઝીણીમજલીનલાવીઆપોતોરંગીતોઆપું, પણતેનાજેવોતોરંગનહિજથાય.” બાદશાહ : “કેમનહીંથાય?” બાઈ : “કારણકેતેનાપરતોબેવડારંગચડેલાછે.” બાદશાહ : “મારાફેંટાનેચારવખતરંગજે.” બાઈ : “બેવડારંગમાત્રતોલમાપથીનાખેલાતેનહીં. તેમાંએકરંગતોજેદેખાયછેતે — અનેબીજોરંગતેઆશકીનો. આશકીનોરંગબધાપરનચડે.”