સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/સંકલ્પનું બળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એકઠાકોરહતા. એકવખતમારેતેમનીસાથેઅફીણસંબંધીવાતોથઈ. તેમણે...")
(No difference)

Revision as of 11:27, 7 June 2021

          એકઠાકોરહતા. એકવખતમારેતેમનીસાથેઅફીણસંબંધીવાતોથઈ. તેમણેતેદહાડાથીઅફીણલેવાનુંછોડીદીધું. પણપંદર-વીસદહાડાથયાપછીતેમણેકહ્યું, “જો, હવેથીકોઈનેઆવોઉપદેશદેતા! કોઈનેમારીનાખશો!” અનેપછીતેમણેઆપવીતીસંભળાવવામાંડી: “તમારાગયાપછીમનેતોઝાડાથઈગયા, બોલવા-ચાલવાનાહોશરહ્યાનહીં, લગભગબેભાનથઈગયો. પછીતોમેંઇશારતોકરીનેબૈરાંનેબોલાવ્યાંઅનેઇશારાથીસમજાવ્યુંકેમનેઅફીણખવડાવો. અફીણખાધું, ત્યારેમાંડજરાહોશઆવ્યા.” પણમેંતોઠાકોરનેઝાટક્યા: “ભૂપતસિંહઠાકોર, અફીણખાધાવિનામરીગયાહોતતોદુનિયામાંતમારાવિનાશુંખાટુંમોળુંથઈજવાનુંહતું? ટેકનપાળીશક્યા, તોક્ષત્રિયશાના? અફીણજેવીચીજપણતમનેહરાવીગઈ? તેનાવિનાતમેમરવાપડ્યા? તમેતોતમારુંક્ષત્રિયપણુંપણગુમાવ્યું. ત્યારેહવેતમેજીવતાહોકેમરેલા, બંનેસરખુંજછે. જોતમેવીરહોતતોજીતત. પણતમેહાર્યા, અફીણજીત્યું.” આટલુંસાંભળતાંજતેમનેતોએટલુંપાણીચડ્યુંકેઅફીણનોદાબડોફેંકીદીધો. અનેપછીનતોતેમનેઝાડાથયાકેનબેભાનથઈગયા. કારણકેઆવખતેસંકલ્પનુંબળહતું.