સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/એક એક પગથિયું...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સંકલ્પનીશકિતઅદમ્યછે. આસંકલ્પનીશકિતપણમાણસેકેળવવીપડતી...")
(No difference)

Revision as of 11:29, 7 June 2021

          સંકલ્પનીશકિતઅદમ્યછે. આસંકલ્પનીશકિતપણમાણસેકેળવવીપડતીહોયછે. નાનાસંકલ્પોકરતાંકરતાંઆગળવધતાંજઈએ, તોઆપણુંસંકલ્પબળઘડાતુંજાય. આથીજૈનધર્મમાંઅણુવ્રતનુંમહત્ત્વમનાયુંછે. શરૂઆતમાંનાનાંનાનાંઅનેસહેલાઈથીપાળીશકાયએવાંવ્રતલોઅનેપછીઆગળવધતાંજાઓ. આખોદિવસસત્યનથીબોલાતું, તોચાલોહમણાંએકકલાકપૂરતોસંકલ્પલો. એકલાકદરમિયાનતમેઅસત્યનહીંજબોલો. પછીધીરેધીરેતમનેટેવપડતીજશે, અનેએવોઅનુભવપણથતોજશેકેસત્યબોલવામાંજવધુસુખછે. એટલેપછીતમેતેમાંદૃઢથતાંજશો. ધીમેધીમેતમારીશકિતનેઆત્મવિશ્વાસવધતાંજશે, તેમતમારુંસંકલ્પબળપણપાકુંથતુંજશે. એકએકપગથિયુંચઢતાંચઢતાંતમેઠેઠઉપરપહોંચીશકશો. નાનાસંકલ્પોમાંયેઈશ્વરતમારીકસોટીતોકરશેજ. એકસોટીમાંથીપારઊતરશોતોતમેઆગળવધીશકશો. એકવારએકમાણસકાશીનીજાત્રાએગયો. ત્યાંપંડાએકોઈનેકોઈબાધાલેવાનોઆગ્રહકર્યો. એટલેએણેબાધાલીધીકે“કાગડાનુંમાંસકદીનહીંખાઉં.” હવે, આતેકાંઈબાધાછે? આપહેલાંએણેકદીમાંસખાધુંયેનહોતું. પણએનેએમકેબાધાયેલીધીકહેવાય, અનેછતાંકાંઈસંયમપાળવોનપડે! પણભગવાનનેકરવુંતેએકવારએમાંદોપડ્યો. નેડોક્ટરેકહ્યુંકે, કાગડાનુંમાંસખાઈશતોજજીવીજઈશ. આમએનેમાટેખરેખરોકસોટીનોપ્રસંગઆવીપડ્યો. પણમશ્કરીમાંલીધેલીબાધાછેવટેએણેપાળી: “ના, મરવાનોહોઈશતોમરીશ, પણહવેઆબાધાનેતોવળગીજરહીશ.”