સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“નહીં પરણું”: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એકભંગીયુવાનરઘાસાથેમારેનાનપણથીભાઈબંધી. નાનાહતાત્યારે...")
(No difference)

Revision as of 11:32, 7 June 2021

          એકભંગીયુવાનરઘાસાથેમારેનાનપણથીભાઈબંધી. નાનાહતાત્યારેઘણીજાતનીવાતોકરતા, એમાંપરણવાનીવાતપણઆવતી. અમનેબીજાઓનેતોનપરણવાનોવિચારજઆવતોનહીં. પણત્યારેરઘોકહેતોકેતેપરણવાનોનહિ. અમેકારણપૂછતા, તોકહેતો: “હુંપરણુંતોમારીઘરવાળીનેમારેમાટી (માંસ) લાવીનેઆપવીપડે. પણએમૂએલાઢોરનીમાટીખાયએમનેગમેનહીં, અનેતેનેતોએનાવિનાચાલેનહીં. એટલામાટેહુંનહીંપરણું.” આપચાસવરસપરનીવાતછે. આરઘોહજીજીવેછેઅનેતેપરણ્યોનથી. આમભંગીમાંયેતપસ્વીછે. તોશુંતેનેભંગીકહીનેઆપણેદૂરઠેલીશું?