ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અવચ્છેદન કાવ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''અવચ્છેદન કાવ્ય (Prunning poem)''' : કપાતી ડાંખળીની જેમ છંટ...")

No edit summary

Line 4: Line 4:
'''અવચ્છેદન કાવ્ય (Prunning poem)''' : કપાતી ડાંખળીની જેમ છંટાતો આવતો શબ્દ અને બંધાતી આવતી પ્રાસરચના આ કાવ્યનો વિશેષ છે. આ કવિતાસ્વરૂપની ત્રણ પંક્તિના એકમમાં બીજી અને ત્રીજી પંક્તિના પ્રાસ પહેલી પંક્તિના પ્રાસમાંથી ક્રમશ : એક એક અક્ષર અવચ્છેદિત થતાં બંધાતા આવે છે. જેમકે ચન્દ્રકાન્ત ટોપીવાળાની રચના : કાળમીંઢ વૃક્ષો અકબંધ/તૂટ્યા ચંદ્રનું રવડે કબંધ/ઊડતી પાંખ અંદરથી બંધ.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = અવકાશો
|next =  અવતરણક્ષમતા

Latest revision as of 12:23, 19 November 2021

અવચ્છેદન કાવ્ય (Prunning poem) : કપાતી ડાંખળીની જેમ છંટાતો આવતો શબ્દ અને બંધાતી આવતી પ્રાસરચના આ કાવ્યનો વિશેષ છે. આ કવિતાસ્વરૂપની ત્રણ પંક્તિના એકમમાં બીજી અને ત્રીજી પંક્તિના પ્રાસ પહેલી પંક્તિના પ્રાસમાંથી ક્રમશ : એક એક અક્ષર અવચ્છેદિત થતાં બંધાતા આવે છે. જેમકે ચન્દ્રકાન્ત ટોપીવાળાની રચના : કાળમીંઢ વૃક્ષો અકબંધ/તૂટ્યા ચંદ્રનું રવડે કબંધ/ઊડતી પાંખ અંદરથી બંધ. ચં.ટો.