ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકરગ્રન્થ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''આકરગ્રન્થ, સારસંગ્રહ (Omnibus)''' : એક જ લેખકનાં ઘણાંબ...")

No edit summary

Line 4: Line 4:
'''આકરગ્રન્થ, સારસંગ્રહ (Omnibus)''' : એક જ લેખકનાં ઘણાંબધાં પુસ્તકોને એકમાં સમાવતો મોટો ગ્રન્થ. મોટેભાગે પુનર્મુદ્રિત, બધા વાચકોને સહેલાઈથી પહોંચે એ માટે સસ્તી કિંમતે પ્રકાશન થયું હોય છે. ઉમાશંકર જોશીનો ‘સમગ્ર કવિતા’ આ પ્રકારનો ગ્રન્થ છે.

{{Right|ચ.ટો.}}
{{Right|ચ.ટો.}}

{{HeaderNav2
|previous = આઉટસાઈડર
|next = આકલન

Latest revision as of 07:43, 20 November 2021

આકરગ્રન્થ, સારસંગ્રહ (Omnibus) : એક જ લેખકનાં ઘણાંબધાં પુસ્તકોને એકમાં સમાવતો મોટો ગ્રન્થ. મોટેભાગે પુનર્મુદ્રિત, બધા વાચકોને સહેલાઈથી પહોંચે એ માટે સસ્તી કિંમતે પ્રકાશન થયું હોય છે. ઉમાશંકર જોશીનો ‘સમગ્ર કવિતા’ આ પ્રકારનો ગ્રન્થ છે. ચ.ટો.