ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકૃતિક વિશ્લેષણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આકૃતિક વિશ્લેષણ (Formal Analysis)'''</span> : ગણિતશાસ્ત્ર, તર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = આકૃતકાવ્ય | |||
|next = આક્ષેપ | |||
}} | |||
<br> | <br> |
Latest revision as of 07:45, 20 November 2021
આકૃતિક વિશ્લેષણ (Formal Analysis) : ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર તેમજ ભાષાવિજ્ઞાનમાંથી સાહિત્યવિવેચનમાં આવેલી વિશ્લેષણની પદ્ધતિ. અભિવ્યક્તિની સ્પષ્ટતા તેમજ તેની ચોકસાઈ માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. સાહિત્યવિવેચનમાં ભાષાવિજ્ઞાનપ્રેરિત સંરચનાવાદ, શૈલીવિજ્ઞાન, પાઠ-વ્યાકરણ વગેરેમાં આકૃતિક વિશ્લેષણ એ એક કેન્દ્રવર્તી ખ્યાલ છે, કૃતિના પાઠની સંરચના સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે અને તેનું વ્યાકરણ રચવા માટે આકૃતિક વિશ્લેષણનો આધાર લેવામાં આવે છે. આધુનિક આકૃતિક વિશ્લેષણે હવે ‘સંગણકવિજ્ઞાન’ (Computer Science)ની ફ્લો-ચાર્ટ(Flow chart)પદ્ધતિ પણ અપનાવી લીધી છે. સાહિત્યના અધ્યયનને ‘વસ્તુનિષ્ઠતા’ અર્પવા આ પદ્ધતિ ઉપયોગી બને છે. હ.ત્રિ.