ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આઘાતનાટ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આત્મકરુણિકા | ||
|next = | |next = આદર્શીકરણ | ||
}} | }} | ||
<br> | <br> |
Latest revision as of 07:52, 20 November 2021
આઘાતનાટ્ય (Theatre of cruelty) : આઘાત તરીકાઓના ઉપયોગથી અને અ-ભાષિક વાતાવરણ વચ્ચે દુરિત અને યાતનાનું સંક્રમણ કરતું આ નાટ્યસ્વરૂપ ૧૯૩૦થી ’૪૦માં ફ્રેન્ચ પરાવાસ્તવવાદી અભિનેતા અને લેખક એન્તની આર્તોને સૂઝેલું. આવા નાટકને એ વિરેચનનું વિધિવિધાન માને છે.
ચં.ટો.