ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઐતિહાસિક દસ્તાવેજ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = એશિયાટિક | |||
|next = ઐતિહાસિક ભાષાવિજ્ઞાન | |||
}} | |||
<br> | <br> |
Latest revision as of 08:47, 20 November 2021
ઐતિહાસિક દસ્તાવેજ(Chronicles) : મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓનો સમયાનુક્રમે લખાતો દસ્તાવેજ. ઇતિહાસલેખનની આ અત્યંત સામાન્ય પણ પાયાની શરૂઆત હતી. આ પ્રકારનો લખાણનો સાહિત્ય સાથે સીધો સંબંધ નહોતો છતાં સાહિત્યકૃતિઓ માટે ઘણા સર્જકોને તેમાંથી પ્રેરણા મળી. જેમકે ફ્રોઈસાર્ટ(Froissart)ના ઐતિહાસિક દસ્તાવેજોને આધારે શેક્સપિયરે ‘રિચાર્ડ–૨’ જેવાં અનેક નાટકો લખ્યાં. પ.ના.