ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કચરાપેટી નાટક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કચરાપેટી નાટક (Dustbin drama)'''</span> : કચરાપેટીમાં રહેતા...")
(No difference)

Revision as of 09:31, 20 November 2021


કચરાપેટી નાટક (Dustbin drama) : કચરાપેટીમાં રહેતાં બે પાત્રવાળા બૅકિટના ‘એન્ડગેઈમ’(૧૯૫૮) નાટક પરથી ઊતરી આવેલી આ સંજ્ઞા ગોબરા પરિવેશ અને દુર્ગમ કથાનકવાળા કેટલાંક આધુનિક નાટકો માટે વપરાય છે. પ.ના.