ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાલક્રમાન્તર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કાલક્રમાન્તર'''</span> (Parachronism) : ઐતિહાસિક પ્રસંગને તેના...") |
(No difference)
|
Revision as of 11:54, 20 November 2021
કાલક્રમાન્તર (Parachronism) : ઐતિહાસિક પ્રસંગને તેના વાસ્તવિક સમયથી પછીના સમયમાં બનેલો સૂચવવાનો કાલાનુક્રમિક દોષ. ઐતિહાસિક નવલકથાઓમાં ક્યારેક આવા વિગતદોષો જોવા મળે છે.
ચં.ટો.