સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/લેખકનો ધર્મ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} મારાદેશમાટેશુંકલ્યાણકરછે, એવિશેમારાદેશજનોઅનેમારીવચ્...") |
(No difference)
|
Revision as of 09:00, 8 June 2021
મારાદેશમાટેશુંકલ્યાણકરછે, એવિશેમારાદેશજનોઅનેમારીવચ્ચેમતભેદથવાનોપૂરોસંભવછે. પણલેખકેતો, પોતાનાદેશનુંકલ્યાણશામાંરહેલુંછેએનોજવિચારકરવોજોઈએ, નહિકેહુંશુંકરુંતોદેશમનેસારોકહેશેએનો. જોમારોદેશમનેવહાલોનહોત, તોમારાવાચકોનીપ્રીતિસંપાદનકરવીએમારેમાટેખૂબસહેલુંથઈજાત. પણલેખકનોસર્વોચ્ચધર્મપોતાનીવાર્તાનેસર્વાંગસુંદરબનાવવાઉપરજલક્ષરાખવાનોછે. તેણેવાચકોનીવાહવાહનીપરવાકરવાનીનથી. જોમારીવાર્તાસાચેજવાર્તાહશે, તોમારીમાન્યતાઓગમેતેવીહશેતોયેએનોફેલાવોથવાનોજ.