સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/આપો તો આટલું આપો રે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ૧ ભીડુંમારીભાંગોએવીકંઈ કેહુંતોજાચનાજાચુંનહીં! આપોતોઆટલુંઆપ...")
(No difference)

Revision as of 09:04, 8 June 2021


ભીડુંમારીભાંગોએવીકંઈ
કેહુંતોજાચનાજાચુંનહીં!
આપોતોઆટલુંઆપોરે, (૨)
કદીહુંભીડથીબીઉંનહીં!
દુઃખોનીલાયમાંટાઢકદઈ
દિલાસોનાદોતોકંઈનહીં;
આપોતોઆટલુંઆપોરે, (૨)
દુઃખોનેજીતુંસહીલઈ. …

તમેમનેતારજોતારણહાર!
કેએવીજાચનાજાચુંનહીં;
આપોતોઆટલુંઆપોરે, (૨)
તરુંપણથાકેનામારીદેહી!
ભારોમારોહળવોકરીદઈ,
દિલાસોનાદોતોકંઈનહીં;
આપોતોઆટલુંઆપોરે, (૨)
બધોયેભારશકુંહુંવહી.
હશેજ્યારેસુખનોઉજ્જ્વળદિન,
લળીલળીનીરખીશતારુંવદન;
દુઃખનીજ્યારેરાતથશેને
ભૂલશેસકળમહી;
તેવારેઆટલુંઆપોરે,
આપોતોઆટલુંઆપોરે,
તમોપરઆસ્થાતૂટેનહીં!
(અનુ. જુગતરામદવે)

[‘ગુરુદેવનાંગીતો’ પુસ્તક]