ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કૃત્રિમ શૈલી,: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કૃત્રિમ શૈલી, શબ્દાડંબર (Euphuism)'''</span> : પ્રાસાનુપ્રાસ,...")
(No difference)

Revision as of 11:32, 22 November 2021


કૃત્રિમ શૈલી, શબ્દાડંબર (Euphuism) : પ્રાસાનુપ્રાસ, વર્ણનાદો અને અલંકારખચિત કૃતક અત્યંત શબ્દાડંબરપૂર્ણ શૈલી. જેમકે કલાપીનો ‘કાશ્મીરનો પ્રવાસ’. ચં.ટો.