સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/કેવી હશે?: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> કોઈદીસાંભરેનૈ, મામનેકોઈદીસાંભરેનૈ. કેવીહશેનેકેવીનૈ? મામનેકોઈ...") |
(No difference)
|
Revision as of 09:07, 8 June 2021
કોઈદીસાંભરેનૈ,
મામનેકોઈદીસાંભરેનૈ.
કેવીહશેનેકેવીનૈ?
મામનેકોઈદીસાંભરેનૈ.
કોકકોકવારવળીરમ્મતવચાળે
મારાકાનમાંગણગણથાય,
હુતુતુતુનીહડિયાપાટીમાં
માનોશબદસંભળાય —
માજાણેહીંચકોરતીવઈગઈ,
હાલાંનાસૂરથોડાવેરતીગઈ....
(અનુ. ઝવેરચંદમેઘાણી)
[‘સોના-નાવડી’ પુસ્તક]