સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/એ દિવસ —: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ભાગ્યચક્રનાપરિવર્તનદ્વારાએકદિવસતોઅંગ્રેજોનેઆભારત-સા...") |
(No difference)
|
Revision as of 09:09, 8 June 2021
ભાગ્યચક્રનાપરિવર્તનદ્વારાએકદિવસતોઅંગ્રેજોનેઆભારત-સામ્રાજ્યછોડીનેજવુંજપડશે. પરંતુતેઓપોતાનીપાછળકેવાશ્રીહીનકંગાલિયતનાઉકરડાસમાભારતવર્ષનેમૂકીજશે! જીવનનાપ્રારંભકાળમાંમેંયુરોપનીસંપત્તિરૂપઆસંસ્કૃતિનાદાનઉપરસમગ્રઅંતરથીવિશ્વાસરાખ્યોહતો. અનેઆજેમારીવિદાયનેસમયેતેવિશ્વાસબિલકુલઊડીગયોછે. આજેહુંસામાકિનારાનોમુસાફરછું — પાછળનાઘાટઉપરહુંશુંમૂકતોઆવ્યો? એકઅભિમાનીસંસ્કૃતિનાંચારેકોરવેરાયેલાંખંડિયેરો! ઇતિહાસમાંએકેટલુંતુચ્છઉચ્છિષ્ટલેખાશે! પણમાણસપ્રત્યેવિશ્વાસખોઈબેસવોએપાપછે, એશ્રધ્ધાહુંઆખરસુધીજાળવીરાખીશ. મનુષ્યત્વનાપરાભવનેઅંતહીનઅનેઉપાયહીનમાનીલેવોએનેહુંઅપરાધસમજુંછું. હુંએટલુંકહેતોજાઉંકેપ્રબળપ્રતાપશાળીનાંપણસામર્થ્ય, મદમત્તતા, આત્મંભરિતાસલામતનથી, એપુરવારથવાનોદિવસઆજેસામેઆવીનેઊભોછે, અનેજરૂરએસત્યસાબિતથશેકે — અધર્મથીમાણસઅમુકવખતપૂરતોસંપત્તિમાનથાયછે, સુખોપામેછે, હરીફોઉપરવિજયમેળવેછે, પણઅંતેસમૂળગોનાશપામેછે. (અનુ. નગીનદાસપારેખ)