ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/ક્ષુદ્રકર્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ક્ષુદ્રકર્ષ (Chosism)'''</span> : ફ્રેન્ચ સંજ્ઞા. આ સંજ્ઞા રો...")
(No difference)

Revision as of 12:09, 22 November 2021


ક્ષુદ્રકર્ષ (Chosism) : ફ્રેન્ચ સંજ્ઞા. આ સંજ્ઞા રોબ ગ્રિયે જેવાની નવી નવલકથાઓમાં આવતાં ક્ષુદ્ર કે નજીવી વસ્તુના લાક્ષણિક વીગતખચિત વર્ણનને સૂચવે છે. ચં.ટો.