સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/રવીન્દ્રનાથની ચિંતન-કણિકાઓ: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Center|*}} | {{Center|*}} | ||
આપણાઉપાસનાનામંત્રામાંઆવેછે : સુખકરનેનમસ્કાર, કલ્યાણકરનેનમસ્કાર. પણઆપણેતોસુખકરનેજનમસ્કારકરીએછીએ, કલ્યાણકરનેહંમેશાંનમસ્કારકરીશકતાનથી. કલ્યાણકરતેકંઈકેવળસુખકરજનથીહોતું, તેદુઃખકરપણહોયછે. | આપણાઉપાસનાનામંત્રામાંઆવેછે : સુખકરનેનમસ્કાર, કલ્યાણકરનેનમસ્કાર. પણઆપણેતોસુખકરનેજનમસ્કારકરીએછીએ, કલ્યાણકરનેહંમેશાંનમસ્કારકરીશકતાનથી. કલ્યાણકરતેકંઈકેવળસુખકરજનથીહોતું, તેદુઃખકરપણહોયછે. | ||
* | {{Center|*}} | ||
ધનીવિલાસીલોકોપોતાનીબધીમહેનતબચાવીનેકેવળઆરામમાંજમગ્નરહેછે. એથીતેઓપોતાનેપાંગળાબનાવીમૂકેછે. જેબધીશક્તિઓલઈનેતેઓજન્મ્યાહોયછે, તેઉપયોગનેઅભાવેપૂરોવિકાસપામીશકતીનથી, ચીમળાઈજાયછે, વિકૃતથઈજાયછે. | ધનીવિલાસીલોકોપોતાનીબધીમહેનતબચાવીનેકેવળઆરામમાંજમગ્નરહેછે. એથીતેઓપોતાનેપાંગળાબનાવીમૂકેછે. જેબધીશક્તિઓલઈનેતેઓજન્મ્યાહોયછે, તેઉપયોગનેઅભાવેપૂરોવિકાસપામીશકતીનથી, ચીમળાઈજાયછે, વિકૃતથઈજાયછે. | ||
* | {{Center|*}} | ||
આપૃથ્વીપરઆવીનેજેમનુષ્યેદુઃખનજોયું, તેનેઈશ્વરતરફથીતેનોપૂરોહિસ્સોનમળ્યો, તેનુંભાથુંઊણુંરહીગયુંસમજવું. | આપૃથ્વીપરઆવીનેજેમનુષ્યેદુઃખનજોયું, તેનેઈશ્વરતરફથીતેનોપૂરોહિસ્સોનમળ્યો, તેનુંભાથુંઊણુંરહીગયુંસમજવું. | ||
* | {{Center|*}} | ||
જગતમાંઆપણોઆદુઃખનોહિસ્સોસંપૂર્ણન્યાયસંગતહોયજ, એવુંબનતુંનથી. જેનેઆપણેઅન્યાયગણીએ, તેનોપણયોગ્યરીતેસ્વીકારકરીશકીએ, એવુંઆપણામાંસામર્થ્યહોવુંજોઈએ. | જગતમાંઆપણોઆદુઃખનોહિસ્સોસંપૂર્ણન્યાયસંગતહોયજ, એવુંબનતુંનથી. જેનેઆપણેઅન્યાયગણીએ, તેનોપણયોગ્યરીતેસ્વીકારકરીશકીએ, એવુંઆપણામાંસામર્થ્યહોવુંજોઈએ. | ||
* | {{Center|*}} | ||
દુનિયામાંઆપણેભાગેજેસુખઆવેછે, તેપણશુંબરાબરહિસાબસરઆવેછે? ઘણીવારઆપણેગાંઠથીજેદામચૂકવીએછીએતેનાકરતાંવધારેખરીદકરીબેસતાનથી? પણત્યારેતોઆપણેકદીએવોવિચારકરવાનથીબેસતાકેઆપણેએનેલાયકછીએકેનહીં. તોન્યાય-અન્યાયનોવિચારશુંમાત્રાદુઃખનેવખતેજમેળવવાનો? બરાબરહિસાબસરતોજીવનમાંકોઈજવસ્તુઆપણનેમળતીહોતીનથી. | દુનિયામાંઆપણેભાગેજેસુખઆવેછે, તેપણશુંબરાબરહિસાબસરઆવેછે? ઘણીવારઆપણેગાંઠથીજેદામચૂકવીએછીએતેનાકરતાંવધારેખરીદકરીબેસતાનથી? પણત્યારેતોઆપણેકદીએવોવિચારકરવાનથીબેસતાકેઆપણેએનેલાયકછીએકેનહીં. તોન્યાય-અન્યાયનોવિચારશુંમાત્રાદુઃખનેવખતેજમેળવવાનો? બરાબરહિસાબસરતોજીવનમાંકોઈજવસ્તુઆપણનેમળતીહોતીનથી. | ||
* | {{Center|*}} | ||
ગ્રહણઅનેવર્જનનીમારફતેજઆપણાઆપ્રાણનીક્રિયાચાલતીહોયછે. આપણીબુદ્ધિનો, આપણાસૌંદર્યબોધનો, ખરુંજોતાંઆપણીસમસ્તશ્રેષ્ઠતાનોમૂળધર્મજએછેકેતેમાત્રાલેશેજનહીં, ત્યાગપણકરશે. | ગ્રહણઅનેવર્જનનીમારફતેજઆપણાઆપ્રાણનીક્રિયાચાલતીહોયછે. આપણીબુદ્ધિનો, આપણાસૌંદર્યબોધનો, ખરુંજોતાંઆપણીસમસ્તશ્રેષ્ઠતાનોમૂળધર્મજએછેકેતેમાત્રાલેશેજનહીં, ત્યાગપણકરશે. | ||
* | {{Center|*}} | ||
જીવનમાંન્યાયનીસાથેઅન્યાયપણભળેલોહોય, એઆપણાચારિત્રયનેમાટેઅત્યંતઆવશ્યકછે. નિશ્વાસ-પ્રશ્વાસનીક્રિયાનીપેઠેઆપણાચારિત્રયમાંએવીએકસ્વાભાવિકશક્તિહોવીજોઈએ, જેથીઆપણુંજેહોયતેટલુંઅનાયાસેઆપણેગ્રહણકરીએ, અનેજેટલુંત્યાજ્યહોયતેટલુંવિનાક્ષોભેત્યાગીશકીએ. | જીવનમાંન્યાયનીસાથેઅન્યાયપણભળેલોહોય, એઆપણાચારિત્રયનેમાટેઅત્યંતઆવશ્યકછે. નિશ્વાસ-પ્રશ્વાસનીક્રિયાનીપેઠેઆપણાચારિત્રયમાંએવીએકસ્વાભાવિકશક્તિહોવીજોઈએ, જેથીઆપણુંજેહોયતેટલુંઅનાયાસેઆપણેગ્રહણકરીએ, અનેજેટલુંત્યાજ્યહોયતેટલુંવિનાક્ષોભેત્યાગીશકીએ. | ||
* | {{Center|*}} | ||
રોજઆપણેજેઉપાસનાકરીએછીએ, તેનીમદદથીદરરોજઆપણેત્યાગમાટેથોડાથોડાતૈયારથતારહીએછીએ. તૈયારથયાવગરછૂટકોજનથી, કારણસંસારમાંએકત્યાગનોધર્મછેતેઆપણનેક્યાંયઊભારહેવાદેવામાગતોનથી. તેકહેછે, સતતછોડવુંપડશેઅનેઆગળવધવુંપડશે. | રોજઆપણેજેઉપાસનાકરીએછીએ, તેનીમદદથીદરરોજઆપણેત્યાગમાટેથોડાથોડાતૈયારથતારહીએછીએ. તૈયારથયાવગરછૂટકોજનથી, કારણસંસારમાંએકત્યાગનોધર્મછેતેઆપણનેક્યાંયઊભારહેવાદેવામાગતોનથી. તેકહેછે, સતતછોડવુંપડશેઅનેઆગળવધવુંપડશે. | ||
* | {{Center|*}} | ||
આપણેએવીરીતેચાલવુંજોઈએકેસંસારકોઈવારએવુંનકહેવાપામેકે, તારીપાસેથીછીનવીલઈશ; પણઆપણેજકહીશકીએકેહુંત્યાગકરીશ. એત્યાગદ્વારાઆપણેદરિદ્રથઈજઈશું, એવુંમાનવાનુંનથી. પૂર્ણતરરીતેપામવાનેમાટેજઆપણોએત્યાગહોયછે. આપણેજગતમાંબદ્ધહોઈએછીએત્યારેજગતનેજોઈશકતાનથી, જેમુક્તથયોછેતેજજગતનેજાણેછે, જગતનેપામેછે. | આપણેએવીરીતેચાલવુંજોઈએકેસંસારકોઈવારએવુંનકહેવાપામેકે, તારીપાસેથીછીનવીલઈશ; પણઆપણેજકહીશકીએકેહુંત્યાગકરીશ. એત્યાગદ્વારાઆપણેદરિદ્રથઈજઈશું, એવુંમાનવાનુંનથી. પૂર્ણતરરીતેપામવાનેમાટેજઆપણોએત્યાગહોયછે. આપણેજગતમાંબદ્ધહોઈએછીએત્યારેજગતનેજોઈશકતાનથી, જેમુક્તથયોછેતેજજગતનેજાણેછે, જગતનેપામેછે. | ||
* | {{Center|*}} | ||
ત્યાગએશૂન્યતાનથી — અધિકારનીપૂર્ણતાછે. સગીરજ્યારેસંપત્તિનોપૂરોઅધિકારીનથીહોતો, ત્યારેતેદાનકેવેચાણકરીશકતોનથી. તેવખતેતેનેમાત્રાભોગનોક્ષુદ્રઅધિકારહોયછે — ત્યાગનોમહાનઅધિકારહોતોનથી. | ત્યાગએશૂન્યતાનથી — અધિકારનીપૂર્ણતાછે. સગીરજ્યારેસંપત્તિનોપૂરોઅધિકારીનથીહોતો, ત્યારેતેદાનકેવેચાણકરીશકતોનથી. તેવખતેતેનેમાત્રાભોગનોક્ષુદ્રઅધિકારહોયછે — ત્યાગનોમહાનઅધિકારહોતોનથી. | ||
* | {{Center|*}} | ||
કર્મનાક્ષેત્રામાંત્યાગઅનેલાભવિરુદ્ધકોટિનાંગણાયછે. પણપ્રેમમાંતોત્યાગઅનેલાભએકજહોયછે. જેનાઉપરઆપણેપ્રેમરાખીએછીએ, તેનેઆપીએતેજઆપણોલાભ. તેમાંઆપવુંઅનેપામવુંએકજછે. | કર્મનાક્ષેત્રામાંત્યાગઅનેલાભવિરુદ્ધકોટિનાંગણાયછે. પણપ્રેમમાંતોત્યાગઅનેલાભએકજહોયછે. જેનાઉપરઆપણેપ્રેમરાખીએછીએ, તેનેઆપીએતેજઆપણોલાભ. તેમાંઆપવુંઅનેપામવુંએકજછે. | ||
* | {{Center|*}} | ||
પ્રેમજસંપૂર્ણસ્વાધીનછે, અનેપ્રેમજસંપૂર્ણઅધીનછે. આપણેકેવળસ્વાધીનતાજઇચ્છીએછીએ, એવુંનથી. અધીનતાપણઆપણેઇચ્છીએછીએ. પ્રેમજેટલોસ્વાધીનછે, તેટલુંસ્વાધીનબીજુંકશુંનથી. વળી, પ્રેમનીજેઅધીનતાછે, તેનાજેવીમોટીઅધીનતાજગતમાંક્યાંછે? | પ્રેમજસંપૂર્ણસ્વાધીનછે, અનેપ્રેમજસંપૂર્ણઅધીનછે. આપણેકેવળસ્વાધીનતાજઇચ્છીએછીએ, એવુંનથી. અધીનતાપણઆપણેઇચ્છીએછીએ. પ્રેમજેટલોસ્વાધીનછે, તેટલુંસ્વાધીનબીજુંકશુંનથી. વળી, પ્રેમનીજેઅધીનતાછે, તેનાજેવીમોટીઅધીનતાજગતમાંક્યાંછે? | ||
* | {{Center|*}} | ||
રોજ-રોજઆપણીઉપાસનામાંથીઆપણેમાગીહતીશાંતિ. પરંતુશાંતિમાગીએએટલેશાંતિમળીજતીનથી. તેનાકરતાંબીજુંઘણુંવિશેષનમાગીએ, તોશાંતિનીપ્રાર્થનાપણવિફળજાયછે. દર્દીજોશાંતિજમાગે — સ્વાસ્થ્યનમાગે, તોશાંતિપણપામતોનથી, સ્વાસ્થ્યપણપામતોનથી. આપણનેપણએકલીશાંતિથીનહિચાલે, પ્રેમજોઈશે. | રોજ-રોજઆપણીઉપાસનામાંથીઆપણેમાગીહતીશાંતિ. પરંતુશાંતિમાગીએએટલેશાંતિમળીજતીનથી. તેનાકરતાંબીજુંઘણુંવિશેષનમાગીએ, તોશાંતિનીપ્રાર્થનાપણવિફળજાયછે. દર્દીજોશાંતિજમાગે — સ્વાસ્થ્યનમાગે, તોશાંતિપણપામતોનથી, સ્વાસ્થ્યપણપામતોનથી. આપણનેપણએકલીશાંતિથીનહિચાલે, પ્રેમજોઈશે. | ||
* | {{Center|*}} | ||
આપણોસ્વાર્થભીતરતરફખેંચેછે, અહંકારભીતરતરફખેંચેછે — એટલામાટેજબધીવસ્તુઓઅત્યંતભારેલાગેછે. એબોજઓછોક્યારેથાય? પ્રેમપ્રગટેત્યારે. જ્યાંસુધીપ્રેમનુંખેંચાણનલાગે, ત્યાંસુધીશાંતિકશાકામનીનથી — ત્યાંસુધીતોઅશાંતિનોઅનુભવથતોરહે, એજસારુંછે. ત્યાંસુધીરોજરાતેવેદનાસાથેજસૂઈએ, અનેવેદનાસાથેજસવારેઊઠીએ, તેસારુંછે. | આપણોસ્વાર્થભીતરતરફખેંચેછે, અહંકારભીતરતરફખેંચેછે — એટલામાટેજબધીવસ્તુઓઅત્યંતભારેલાગેછે. એબોજઓછોક્યારેથાય? પ્રેમપ્રગટેત્યારે. જ્યાંસુધીપ્રેમનુંખેંચાણનલાગે, ત્યાંસુધીશાંતિકશાકામનીનથી — ત્યાંસુધીતોઅશાંતિનોઅનુભવથતોરહે, એજસારુંછે. ત્યાંસુધીરોજરાતેવેદનાસાથેજસૂઈએ, અનેવેદનાસાથેજસવારેઊઠીએ, તેસારુંછે. | ||
* | {{Center|*}} | ||
જ્યારેપ્રેમનથીહોતોત્યારેજ, હેસખા, અમેશાંતિનેમાટેપ્રાર્થનાકરીએછીએ. પરંતુજ્યારેપ્રેમનોઅભ્યુદયથાયછેત્યારેજેદુઃખમાં, જેઅશાંતિમાંતેપ્રેમનીકસોટીથાયતેદુઃખને, તેઅશાંતિનેપણમાથેચડાવીશકીએછીએ. સુખનોદિવસહોયકેઆપત્તિનો, તારીસાથેમારુંમિલનથયું — બસ, હવેમનેકશીચિંતાનથી; હવેહુંબધુંજસહીશકીશ. | જ્યારેપ્રેમનથીહોતોત્યારેજ, હેસખા, અમેશાંતિનેમાટેપ્રાર્થનાકરીએછીએ. પરંતુજ્યારેપ્રેમનોઅભ્યુદયથાયછેત્યારેજેદુઃખમાં, જેઅશાંતિમાંતેપ્રેમનીકસોટીથાયતેદુઃખને, તેઅશાંતિનેપણમાથેચડાવીશકીએછીએ. સુખનોદિવસહોયકેઆપત્તિનો, તારીસાથેમારુંમિલનથયું — બસ, હવેમનેકશીચિંતાનથી; હવેહુંબધુંજસહીશકીશ. | ||
* | {{Center|*}} | ||
મારુંમનકોઈએવીવસ્તુઝંખેછે — જેમળતાંએકહીશકેકે, આમારુંજીવનભરનુંભાથુંમળીગયું; હવેબીજાકશાનીમારેજરૂરનથી. આમૃત્યુલોકમાંએઅમૃતનેઆપણેક્યાંપામીએછીએ? જ્યાંઆપણોપ્રેમહોયછેત્યાં. | મારુંમનકોઈએવીવસ્તુઝંખેછે — જેમળતાંએકહીશકેકે, આમારુંજીવનભરનુંભાથુંમળીગયું; હવેબીજાકશાનીમારેજરૂરનથી. આમૃત્યુલોકમાંએઅમૃતનેઆપણેક્યાંપામીએછીએ? જ્યાંઆપણોપ્રેમહોયછેત્યાં. | ||
* | {{Center|*}} | ||
પ્રેમનીસાધનાકરતાંજોરસનાપ્રલોભનમાંફસાઈગયા, તોપછીકેવળરસસંભોગનેજઆપણેસાધનાનીચરમસિદ્ધિમાનીબેસીએ. પછીએનશાનેજરાતદિવસજાગતોરાખીનેઆપણેકર્મનેભૂલીજઈએછીએ, જ્ઞાનનોઅનાદરકરીએછીએ. એરીતેતોઆપણેઆખાઝાડનેકાપીનાખીનેફૂલમેળવવાનોપ્રયત્નકરીએછીએ. | પ્રેમનીસાધનાકરતાંજોરસનાપ્રલોભનમાંફસાઈગયા, તોપછીકેવળરસસંભોગનેજઆપણેસાધનાનીચરમસિદ્ધિમાનીબેસીએ. પછીએનશાનેજરાતદિવસજાગતોરાખીનેઆપણેકર્મનેભૂલીજઈએછીએ, જ્ઞાનનોઅનાદરકરીએછીએ. એરીતેતોઆપણેઆખાઝાડનેકાપીનાખીનેફૂલમેળવવાનોપ્રયત્નકરીએછીએ. | ||
* | {{Center|*}} | ||
જ્ઞાન, પ્રેમઅનેશક્તિનુંઆપણામાંજેટલાપ્રમાણમાંપૂર્ણમિલનથાય, તેટલાપ્રમાણમાંજઆપણેપૂર્ણઆનંદઅનુભવીશકીએ. | જ્ઞાન, પ્રેમઅનેશક્તિનુંઆપણામાંજેટલાપ્રમાણમાંપૂર્ણમિલનથાય, તેટલાપ્રમાણમાંજઆપણેપૂર્ણઆનંદઅનુભવીશકીએ. | ||
* | {{Center|*}} | ||
પૃથ્વીપરસૌથીમોટીજેવસ્તુઓઆપણનેમળેછેતેવગરકિંમતેજમળતીહોયછે. પણઆપણેકિંમતચૂકવવીપડતીનથીમાટેતેવસ્તુનુંમૂલ્યઆપણેપૂરેપૂરુંસમજીશકતાનથી. મૂલ્યવાનવસ્તુનીપ્રાપ્તિત્યારેજસૌભાગ્યગણાય, જ્યારેતેનુંમૂલ્યસમજવાનીથોડીઘણીશક્તિઆપણામાંઆવીહોય. કોઈવસ્તુનીખોટનોસાચોઅનુભવથયાપહેલાંજજોતેઆપણનેમળીજાય, તોપામવાનોઆનંદઅનેસફળતાબંનેથીઆપણેવંચિતરહીએછીએ. | પૃથ્વીપરસૌથીમોટીજેવસ્તુઓઆપણનેમળેછેતેવગરકિંમતેજમળતીહોયછે. પણઆપણેકિંમતચૂકવવીપડતીનથીમાટેતેવસ્તુનુંમૂલ્યઆપણેપૂરેપૂરુંસમજીશકતાનથી. મૂલ્યવાનવસ્તુનીપ્રાપ્તિત્યારેજસૌભાગ્યગણાય, જ્યારેતેનુંમૂલ્યસમજવાનીથોડીઘણીશક્તિઆપણામાંઆવીહોય. કોઈવસ્તુનીખોટનોસાચોઅનુભવથયાપહેલાંજજોતેઆપણનેમળીજાય, તોપામવાનોઆનંદઅનેસફળતાબંનેથીઆપણેવંચિતરહીએછીએ. | ||
Revision as of 09:17, 8 June 2021
સવારનાપહોરમાંતો, પ્રભાતનોપ્રકાશપોતેજઆવીનેઆપણીઊંઘઉડાડીદેછે. પરંતુસંધ્યાસમયનીઆપણીમૂર્ચ્છાકોણઉતારશે?
આપણાઉપાસનાનામંત્રામાંઆવેછે : સુખકરનેનમસ્કાર, કલ્યાણકરનેનમસ્કાર. પણઆપણેતોસુખકરનેજનમસ્કારકરીએછીએ, કલ્યાણકરનેહંમેશાંનમસ્કારકરીશકતાનથી. કલ્યાણકરતેકંઈકેવળસુખકરજનથીહોતું, તેદુઃખકરપણહોયછે.
ધનીવિલાસીલોકોપોતાનીબધીમહેનતબચાવીનેકેવળઆરામમાંજમગ્નરહેછે. એથીતેઓપોતાનેપાંગળાબનાવીમૂકેછે. જેબધીશક્તિઓલઈનેતેઓજન્મ્યાહોયછે, તેઉપયોગનેઅભાવેપૂરોવિકાસપામીશકતીનથી, ચીમળાઈજાયછે, વિકૃતથઈજાયછે.
આપૃથ્વીપરઆવીનેજેમનુષ્યેદુઃખનજોયું, તેનેઈશ્વરતરફથીતેનોપૂરોહિસ્સોનમળ્યો, તેનુંભાથુંઊણુંરહીગયુંસમજવું.
જગતમાંઆપણોઆદુઃખનોહિસ્સોસંપૂર્ણન્યાયસંગતહોયજ, એવુંબનતુંનથી. જેનેઆપણેઅન્યાયગણીએ, તેનોપણયોગ્યરીતેસ્વીકારકરીશકીએ, એવુંઆપણામાંસામર્થ્યહોવુંજોઈએ.
દુનિયામાંઆપણેભાગેજેસુખઆવેછે, તેપણશુંબરાબરહિસાબસરઆવેછે? ઘણીવારઆપણેગાંઠથીજેદામચૂકવીએછીએતેનાકરતાંવધારેખરીદકરીબેસતાનથી? પણત્યારેતોઆપણેકદીએવોવિચારકરવાનથીબેસતાકેઆપણેએનેલાયકછીએકેનહીં. તોન્યાય-અન્યાયનોવિચારશુંમાત્રાદુઃખનેવખતેજમેળવવાનો? બરાબરહિસાબસરતોજીવનમાંકોઈજવસ્તુઆપણનેમળતીહોતીનથી.
ગ્રહણઅનેવર્જનનીમારફતેજઆપણાઆપ્રાણનીક્રિયાચાલતીહોયછે. આપણીબુદ્ધિનો, આપણાસૌંદર્યબોધનો, ખરુંજોતાંઆપણીસમસ્તશ્રેષ્ઠતાનોમૂળધર્મજએછેકેતેમાત્રાલેશેજનહીં, ત્યાગપણકરશે.
જીવનમાંન્યાયનીસાથેઅન્યાયપણભળેલોહોય, એઆપણાચારિત્રયનેમાટેઅત્યંતઆવશ્યકછે. નિશ્વાસ-પ્રશ્વાસનીક્રિયાનીપેઠેઆપણાચારિત્રયમાંએવીએકસ્વાભાવિકશક્તિહોવીજોઈએ, જેથીઆપણુંજેહોયતેટલુંઅનાયાસેઆપણેગ્રહણકરીએ, અનેજેટલુંત્યાજ્યહોયતેટલુંવિનાક્ષોભેત્યાગીશકીએ.
રોજઆપણેજેઉપાસનાકરીએછીએ, તેનીમદદથીદરરોજઆપણેત્યાગમાટેથોડાથોડાતૈયારથતારહીએછીએ. તૈયારથયાવગરછૂટકોજનથી, કારણસંસારમાંએકત્યાગનોધર્મછેતેઆપણનેક્યાંયઊભારહેવાદેવામાગતોનથી. તેકહેછે, સતતછોડવુંપડશેઅનેઆગળવધવુંપડશે.
આપણેએવીરીતેચાલવુંજોઈએકેસંસારકોઈવારએવુંનકહેવાપામેકે, તારીપાસેથીછીનવીલઈશ; પણઆપણેજકહીશકીએકેહુંત્યાગકરીશ. એત્યાગદ્વારાઆપણેદરિદ્રથઈજઈશું, એવુંમાનવાનુંનથી. પૂર્ણતરરીતેપામવાનેમાટેજઆપણોએત્યાગહોયછે. આપણેજગતમાંબદ્ધહોઈએછીએત્યારેજગતનેજોઈશકતાનથી, જેમુક્તથયોછેતેજજગતનેજાણેછે, જગતનેપામેછે.
ત્યાગએશૂન્યતાનથી — અધિકારનીપૂર્ણતાછે. સગીરજ્યારેસંપત્તિનોપૂરોઅધિકારીનથીહોતો, ત્યારેતેદાનકેવેચાણકરીશકતોનથી. તેવખતેતેનેમાત્રાભોગનોક્ષુદ્રઅધિકારહોયછે — ત્યાગનોમહાનઅધિકારહોતોનથી.
કર્મનાક્ષેત્રામાંત્યાગઅનેલાભવિરુદ્ધકોટિનાંગણાયછે. પણપ્રેમમાંતોત્યાગઅનેલાભએકજહોયછે. જેનાઉપરઆપણેપ્રેમરાખીએછીએ, તેનેઆપીએતેજઆપણોલાભ. તેમાંઆપવુંઅનેપામવુંએકજછે.
પ્રેમજસંપૂર્ણસ્વાધીનછે, અનેપ્રેમજસંપૂર્ણઅધીનછે. આપણેકેવળસ્વાધીનતાજઇચ્છીએછીએ, એવુંનથી. અધીનતાપણઆપણેઇચ્છીએછીએ. પ્રેમજેટલોસ્વાધીનછે, તેટલુંસ્વાધીનબીજુંકશુંનથી. વળી, પ્રેમનીજેઅધીનતાછે, તેનાજેવીમોટીઅધીનતાજગતમાંક્યાંછે?
રોજ-રોજઆપણીઉપાસનામાંથીઆપણેમાગીહતીશાંતિ. પરંતુશાંતિમાગીએએટલેશાંતિમળીજતીનથી. તેનાકરતાંબીજુંઘણુંવિશેષનમાગીએ, તોશાંતિનીપ્રાર્થનાપણવિફળજાયછે. દર્દીજોશાંતિજમાગે — સ્વાસ્થ્યનમાગે, તોશાંતિપણપામતોનથી, સ્વાસ્થ્યપણપામતોનથી. આપણનેપણએકલીશાંતિથીનહિચાલે, પ્રેમજોઈશે.
આપણોસ્વાર્થભીતરતરફખેંચેછે, અહંકારભીતરતરફખેંચેછે — એટલામાટેજબધીવસ્તુઓઅત્યંતભારેલાગેછે. એબોજઓછોક્યારેથાય? પ્રેમપ્રગટેત્યારે. જ્યાંસુધીપ્રેમનુંખેંચાણનલાગે, ત્યાંસુધીશાંતિકશાકામનીનથી — ત્યાંસુધીતોઅશાંતિનોઅનુભવથતોરહે, એજસારુંછે. ત્યાંસુધીરોજરાતેવેદનાસાથેજસૂઈએ, અનેવેદનાસાથેજસવારેઊઠીએ, તેસારુંછે.
જ્યારેપ્રેમનથીહોતોત્યારેજ, હેસખા, અમેશાંતિનેમાટેપ્રાર્થનાકરીએછીએ. પરંતુજ્યારેપ્રેમનોઅભ્યુદયથાયછેત્યારેજેદુઃખમાં, જેઅશાંતિમાંતેપ્રેમનીકસોટીથાયતેદુઃખને, તેઅશાંતિનેપણમાથેચડાવીશકીએછીએ. સુખનોદિવસહોયકેઆપત્તિનો, તારીસાથેમારુંમિલનથયું — બસ, હવેમનેકશીચિંતાનથી; હવેહુંબધુંજસહીશકીશ.
મારુંમનકોઈએવીવસ્તુઝંખેછે — જેમળતાંએકહીશકેકે, આમારુંજીવનભરનુંભાથુંમળીગયું; હવેબીજાકશાનીમારેજરૂરનથી. આમૃત્યુલોકમાંએઅમૃતનેઆપણેક્યાંપામીએછીએ? જ્યાંઆપણોપ્રેમહોયછેત્યાં.
પ્રેમનીસાધનાકરતાંજોરસનાપ્રલોભનમાંફસાઈગયા, તોપછીકેવળરસસંભોગનેજઆપણેસાધનાનીચરમસિદ્ધિમાનીબેસીએ. પછીએનશાનેજરાતદિવસજાગતોરાખીનેઆપણેકર્મનેભૂલીજઈએછીએ, જ્ઞાનનોઅનાદરકરીએછીએ. એરીતેતોઆપણેઆખાઝાડનેકાપીનાખીનેફૂલમેળવવાનોપ્રયત્નકરીએછીએ.
જ્ઞાન, પ્રેમઅનેશક્તિનુંઆપણામાંજેટલાપ્રમાણમાંપૂર્ણમિલનથાય, તેટલાપ્રમાણમાંજઆપણેપૂર્ણઆનંદઅનુભવીશકીએ.
પૃથ્વીપરસૌથીમોટીજેવસ્તુઓઆપણનેમળેછેતેવગરકિંમતેજમળતીહોયછે. પણઆપણેકિંમતચૂકવવીપડતીનથીમાટેતેવસ્તુનુંમૂલ્યઆપણેપૂરેપૂરુંસમજીશકતાનથી. મૂલ્યવાનવસ્તુનીપ્રાપ્તિત્યારેજસૌભાગ્યગણાય, જ્યારેતેનુંમૂલ્યસમજવાનીથોડીઘણીશક્તિઆપણામાંઆવીહોય. કોઈવસ્તુનીખોટનોસાચોઅનુભવથયાપહેલાંજજોતેઆપણનેમળીજાય, તોપામવાનોઆનંદઅનેસફળતાબંનેથીઆપણેવંચિતરહીએછીએ.
(અનુ. નગીનદાસપારેખ)
[‘શાંતિનિકેતન’ :પુસ્તક]