સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રસિક બિશ્વાસ/ગુજરા હુઆ જમાના: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} વર્ષોપહેલાંએકગુજરાતીયુવાનઆફ્રિકાનાકમ્પાલાશહેરનીબ્ર...") |
(No difference)
|
Revision as of 09:24, 8 June 2021
વર્ષોપહેલાંએકગુજરાતીયુવાનઆફ્રિકાનાકમ્પાલાશહેરનીબ્રિટિશએમ્બસિમાંકારકુનનીનોકરીકરે. એનીસાથેઇટાલીનીએકસમવયસ્કયુવતીપણનોકરીકરે. બંનેયુવાન. બંનેવચ્ચેઓળખથઈ—પ્રેમથયોઅનેલગ્નબંધનમાંબંધાઈગયાં. મજાથીરહે. લગ્નજીવનનાંબેએકવર્ષવીત્યાંહશે, ત્યાંકોઈકારણસરબંનેછૂટાંપડીગયાં. યુવતીનોકરીછોડીઇટાલીચાલીગઈ. યુવકનિવૃત્તથઈભારતઆવીઆણંદમાંવસ્યો. મોટીવયેબીજુંલગ્નકર્યું. બાળકોપણથયાં. ૨૨વર્ષોનાંવહાણાંવીતીગયાં. ભૂતકાળભુલાઈગયો. એકદિવસએનેફ્રાન્સનાપૅરિસશહેરથીપત્રમળ્યો. વાંચ્યોઅનેએનાંરુવાંટાંખડાંથઈગયાં. વિષાદછવાઈગયો. શુંહશે? કોણેલખ્યુંહશે? કેમવિષાદમયબનીગયો? વગેરેમાટેભૂતકાળમાંડોકિયુંકરવુંપડે. એયુવકેઇટાલિયનયુવતીસાથેછૂટાછેડાલીધાત્યારેયુવતીસગર્ભાહતી, એનીઆયુવકનેખબરનહીં. યુવતીઇટાલીગઈ. ત્યાંએકબાળકીનેજન્મઆપીયુવતીમૃત્યુપામી. એબાળકીઅનાથાલયમાંઊછરીનેભણીગણીનેમોટીથઈ. એનેથયુંકે, હુંકેમઅનાથાશ્રમમાંઊછરી? મારાંમાતાપિતાકોણ? એવાતયુવતીનામનમાંઘોળાયાકરે! એનીમાડાયરીલખતીહતી. એડાયરીમાંએણેએવાંચ્યુંકેએનીમાતાનાંલગ્નભારતનાકોઈસુબોધઅમીનસાથેથયાંહતાં, એએનોપિતાહતો. એનેથયુંકે, “હુંકોઈનુંગેરકાયદેસંતાનનથી!” એણેનિર્ણયકર્યો: કોઈપણસંજોગોમાંમારાપિતાનેશોધીકાઢી, “મારીમાતાનેકેમત્યાગીહતી?” એપૂછીશ. આદરમિયાનયુવતીનેએકધનવાનયુવાનસાથેપ્રેમથયો. લગ્નકર્યાંઅનેપૅરિસરહેવાચાલીગઈ. એણેલીધેલોનિર્ણયએનામનમાંથીખસવાનુંનામનલે. એણેપતિનેવાતકરી. એનાનિર્ણયમાંપતિસહમતથયો. એકદિવસપ્લેનમાંબેસીબંનેકમ્પાલાગયાં. ત્યાંનીસરકારનેવાતકરી: “આનામનામાણસનંુપેન્શનઇન્ડિયામાંકયાસરનામેજાયછે?” જવાબમળ્યો, “એભાઈબ્રિટિશસરકારનીનોકરીકરતાહશે. એમનુંપેન્શનબ્રિટનમાંથીમળતુંહશે.” પાછીનિરાશાઘેરીવળી. પણઅડગનિર્ણયહતો. પાછાંલંડનગયાં. ત્યાંથીસરનામુંમેળવ્યુંઅને૧૯૯૫માંએયુવતીનોપત્રએનાપિતાનેમળ્યો. બનેલીબધીવિગતએમાંલખેલીહતી. પેલોયુવાનસાઠીવટાવીચૂક્યોહતો. આનવીઉદ્ભવેલીઘટનાનોએનેસ્વપ્નેયખ્યાલનહતો. એવાતવર્તમાનપત્નીનેઅનેબાળકોનેએણેકરી. સૌનામનમાંઆનંદછવાયો, પતિ-પત્નીનેપુત્રીમળ્યાનોઅનેબાળકોને‘દીદી’ મળ્યાનો. પિતાએભીનીભીનીલાગણીસભરજવાબવાળ્યો. યુવતીનેબધીવિગતજણાવીઅનેભારતઆવવાસ્નેહભર્યુંનિમંત્રણપાઠવ્યું. એનોસ્વીકારકરીપુત્રીએ‘અમેઆવીએછીએ’નોફોનપણકર્યો. બંગલાનુંરંગરોગાનથયું. સજાવટથઈ. ઉપલામાળેપુત્રી-જમાઈનેરહેવાશણગારસજ્યા. ૧૯૯૫નાદિવાળીનાતહેવારોમાંપુત્રી-જમાઈમુંબઈસહારાએરપોર્ટપરઊતર્યાં. પિતાકુટુંબસહઆવકારવાહાજરહતા! અનેપિતાપુત્રીભેટીપડ્યાં. આંસુઓનીધારાવરસી. એકસ્ત્રીનોઅડગનિર્ણયસિદ્ધથયો. તેની, ‘ગુજરાહુઆજમાના’નીઆએકસત્યકથા! [‘અખંડઆનંદ’ માસિક: ૨૦૦૧]