સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રસિક શાહ/સાહિત્ય અને દુર્બોધતા: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} સાહિત્યવાંચતાંકોઈકવખતએનથીસમજાતુંએવીલાગણીથાયછે. એવીમ...") |
(No difference)
|
Revision as of 09:24, 8 June 2021
સાહિત્યવાંચતાંકોઈકવખતએનથીસમજાતુંએવીલાગણીથાયછે. એવીમુશ્કેલીનેઆપણેદુર્બોધતાકહીનેઓળખાવીએછીએ. કેટલીકદુર્બોધતાનિવારીશકાયએવીહોય; કેટલીકઉપેક્ષાકરવાજેવીહોય. દુર્બોધતાવાચકનીતૈયારીનીકેયોગ્યતાનીકચાશનાકારણેલાગતીહોયએવુંપણબને. સ્પષ્ટરીતેવ્યક્તનથતુંહોય, સમજવુંઅઘરુંલાગતુંહોય, શબ્દનોઅર્થઅસ્પષ્ટહોય, એકકરતાંવધારેઅર્થઘટનથઈશકેએરીતેશબ્દોકેવાક્યોવપરાયાંહોયત્યારેવાચકનેજેઅનુભવથાયછેએદુર્બોધતાનોછે. એવીદુર્બોધતાવાચનપ્રવૃત્તિનીગતિમાં, એનીપ્રવાહિતામાંસ્પીડ-બ્રેકરનુંકામકરેછે. વાર્તાપ્રવાહમાંકેકાવ્યનારસમાંએકંદરેપાયાનોવિક્ષેપનથતોહોયતોવાચકએવીદુર્બોધતાનીઅવગણનાપણકરતોહોયછે. સાહિત્યનોરસાસ્વાદસાહિત્યનીચર્વણાપછીજથતોહોયછે. ચર્વણાનોપુરુષાર્થભાવકનાપક્ષેકેટલીકપૂર્વતૈયારીમાગીલેછે. એવાસાહિત્યનેઆપણીરુચિસામેઆવતોપડકારગણીએતોસાહિત્યમાણવાનીએકજુદીજમજાઆવે, આપણીરુચિઘડાય. ભાષાનોઉપયોગકશીકલાગણી, ભાવકેવિચારસામાસુધીસફળતાપૂર્વકપહોંચાડવામાટેસામાન્યતયાકરતાહોઈએછીએ. ભાષાબોલીનેપોતાનુંકથનવિશ્વનેપ્રગટકરવુંઅનેપોતાનીજાતનેવ્યક્તકરવીએમાનવીનેમળેલીમહાનબક્ષિસછે. એનેકેમવાપરવી, એનેકેવીરીતેસમૃદ્ધકરવીઅનેએનીમારફતજીવનનાંગૂઢરહસ્યોનેઉકેલવાંઅનેપ્રગટકરવાંએમાનવીનાહાથનીવાતછે. ભાષાનીઅભિવ્યકિતનીશકિતનેસાહિત્યદ્વારાપામવી, ઓળખવીઅનેમાણવીએસર્જકમાટેઅનેભાવકમાટેએકસાહસયાત્રાછે. સમૃદ્ધસાહિત્યએસાહસયાત્રામાંજોડાવાનુંઇજનછે. આપણનેલાગતીદુર્બોધતાએસાહસયાત્રામાંઆવતાઅટપટાઅનેકઠિનમાર્ગોછે. અંધારીઅનેસાંકડીગલીઓછે, કદીકકપરાંચઢાણછે. એનેખંતથી, અભ્યાસનાપુરુષાર્થથીદૂરકરવાંરહ્યાં. [‘પરબ’ માસિક: ૨૦૦૫]