ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/ક્ષુદ્રકર્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 9: Line 9:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ક્ષિતિજ
|previous = ક્ષિતિજ
|next =  
|next = ખરીતો
}}
}}
<br>
<br>

Revision as of 15:50, 22 November 2021


ક્ષુદ્રકર્ષ (Chosism) : ફ્રેન્ચ સંજ્ઞા. આ સંજ્ઞા રોબ ગ્રિયે જેવાની નવી નવલકથાઓમાં આવતાં ક્ષુદ્ર કે નજીવી વસ્તુના લાક્ષણિક વીગતખચિત વર્ણનને સૂચવે છે. ચં.ટો.