ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ખ/ખંડિત કથન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ખંડિત કથન (Fractured Narrative)'''</span> : કથાની સંરચના અને એના વિકા...")
(No difference)

Revision as of 16:00, 22 November 2021


ખંડિત કથન (Fractured Narrative) : કથાની સંરચના અને એના વિકાસને સહેતુક ખંડિત કરતો આ કથનનો તરીકો છે. ખંડિત કથન મૂળભૂત રીતે બે પ્રકારનું હોઈ શકે; ઘટનાઓની સંરચનાઓ પર આધારિત અને સાહચર્યની તર્કસંરચના પર આધારિત. વળી, આ બંનેને અખત્યાર કરતો પ્રયોગ પણ જોવા મળે છે. ચં.ટો.