સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર જ. જોશી/લોકોની યાદદાસ્ત!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} થોડાદિવસપૂર્વે, તંત્રીશ્રીનેઅમેએકપત્રાલખ્યો : “લોકોની...")
(No difference)

Revision as of 09:28, 8 June 2021

          થોડાદિવસપૂર્વે, તંત્રીશ્રીનેઅમેએકપત્રાલખ્યો : “લોકોનીઘટતીજતીયાદદાસ્તઅંગેઅમેએકહાસ્યલેખલખ્યોહતો. તમનેતેમોકલવાવિચારકર્યોહતો. પણમોકલ્યોકેનહીંતેયાદનથી. આપત્રામળ્યેએજણાવવાકૃપાકરશોકેતમનેઅમારોઆલેખમળ્યોછે? મળ્યોહોયતોપ્રગટકર્યોછે?” અઠવાડિયાપછીતંત્રીશ્રીનોજવાબઆવ્યો : “આવોકોઈલેખમળ્યાનુંયાદનથી. કદાચમળ્યોહોયતોછાપ્યોછેકેનહીંતેયાદનથી.”

આપ્રસંગએવાતનીજીવતીગવાહીછેકેલોકોનીયાદદાસ્તઘટતીજાયછે. ઘણાવખતથીઅમેઆવાતનોંધીરહ્યાછીએ. ચોક્કસકેટલાસમયથીઅમેઆજોઈરહ્યાછીએતેઅમનેયાદનથી, પણલોકોનીયાદદાસ્તઘટીરહીછેતેએકહકીકતછે. થોડાદિવસપહેલાં, સાંજનાસમયેઅમારાપડોશીઅનેપ્રશંસકકાચાલાલનાઘરમાંબેસી, અમેકંઈકવાતચીતકરતાહતા. અમારીએઆદતછેકેસપ્તાહમાંબે-ચારવારઆરીતેટોળટપ્પાંકરવામાટેએકબીજાનાઘરેજઈએછીએ. અમારીવાતોબરાબરજામીહતીકેકાચાલાલનોપૌત્રાઆવ્યોનેપૂછવાલાગ્યો : “દાદાજી, તમેતમારીદવાલીધી?” “હાબેટા...” કાચાલાલેજવાબઆપ્યો. પૌત્રાગયાનેપાંચમિનિટપણનહોતીથઈત્યાંકાચાલાલનાંપુત્રાવધૂઆવ્યાંઅનેએજપ્રશ્નદોહરાવ્યો. પ્રશ્નસાંભળીકાચાલાલનોમિજાજગયો. અમારીહાજરીમાંજપુત્રાવધૂનેધધડાવીકે, “મનેબધાંગાંડોસમજોછો?” એકઅક્ષરપણબોલ્યાવગરવહુઘરમાંજતાંરહ્યાં. “કાચાલાલ, શુંવાતછે? શાનીદવાલોછો?” અમારાથીપુછાઈગયું. અમારીજગ્યાએકોઈપણહોત... કાચાકલિંગરજેવીકાચાલાલનીકાયાજોઈનેઆપ્રશ્નતેનાથીપુછાઈજગયોહોત! અમારોપ્રશ્નસાંભળીકાચાલાલનામોંપરતેજછવાયું. બોલ્યા — “હમણાંહમણાંથીમારીયાદદાસ્તઘટીગઈછેએટલેએકડૉક્ટરનીસારવારચાલેછે.” “ફેરલાગેછેએદવાથી?” “કેમનાલાગે? ગયાનહીંનેએનીપહેલાંનાશ્રાવણમહિનાથીમનેલાગતુંહતુંકેમારીયાદદાસ્તઘટતીજાયછે. છ-આઠમહિનાતોમેંગણકાર્યુંનહીં. પણપછી, ગઈનહીંનેએનીપહેલાંનીહોળીપરમેંડૉક્ટરભરૂચાનેબતાવ્યું. દોઢમહિનોતેનીદવાલીધીનેસત્તરસોરૂપિયાનુંપાણીકર્યું......” સુવર્ણજયંતીએક્સપ્રેસનીજેમતેમનીકથાઆગળચાલી. પોતાનેકમયાદદાસ્તનાદરદીકહેવરાવતાઆશખસેખરેખરકેટલાડૉક્ટરોનીદવાલીધી, કોનીપાછળકેટલાખરચથયાનેકોનીસારવારકેટલાદિવસલીધીતેનીવિગતેવાતકરી. છેવટેબોલ્યા : “આનવમોડૉક્ટરછે. મનેતોબહુવિશ્વાસનહીં, પણઅમારાવેવાઈનાસાઢુભાઈનાદીકરાનાસાળાનેએમનીદવાથીફેરપડીગયેલો, એટલેવેવાઈમારીપાછળલાગ્યા’તાનેહુંગયો. પંદરમીમેથીદવાશરૂકરી, પણઆઅઢીમહિનામાંખરેખરરાહતલાગેછે.” વાતપૂરીકરતાંકરતાંયેડૉક્ટરનુંપૂરુંનામ, તેનીડિગ્રી, તેણેમેળવેલાગોલ્ડમેડલઅનેતેનીઅંદાજિતઆવકનીવાતપણકાચાલાલેકરી. “કાચાલાલ, તમારીવાતસાંભળીનેકોઈમાનેનહીંકેતમેકમયાદદાસ્તનાદરદીહશો! ખરેખરતમેજેડૉક્ટરોનાંનામકહ્યાંતેમાંનાંએકેયમનેયાદનથીરહ્યા!” “તોતમેયચાલોનેઅમારીસાથે. દરશુક્રવારેઅહીંસેટેલાઈટરોડપરકન્સલ્ટિંગરૂમમાંઆવેછે. બાકીસોમઅનેબુધમીરઝાપુરહોયછે. મંગળ, ગુરુઅનેશનિઇન્કમટેક્સપાસે...” કહેતાંત્રાણેયકન્સલ્ટિંગરૂમનાટાઇમઅનેડૉક્ટરનીફીપણતેમણેકહીદીધી. કોણમાનેકેએમનીયાદદાસ્તઘટીગઈછે? પણછતાંપોતાનીયાદદાસ્તઘટીગઈહોવાનાજબ્બરઆત્મવિશ્વાસસાથેતેસારવારલઈરહ્યાછેઅનેફાયદોથઈરહ્યાનોઆનંદલૂંટીરહ્યાછે! [‘અખંડઆનંદ’ માસિક :૨૦૦૨]