સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર પ્રસાદ/ચંપારણમાં ચિનગારી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ગાંધીજીદક્ષિણઆફ્રિકાથીપાછાઆવ્યાપછીહિંદુસ્તાનનાંમુખ...")
(No difference)

Revision as of 09:32, 8 June 2021

          ગાંધીજીદક્ષિણઆફ્રિકાથીપાછાઆવ્યાપછીહિંદુસ્તાનનાંમુખ્યમુખ્યસ્થળોનીમુલાકાતલેતાલેતાકલકત્તાઆવ્યાહતા. તેમનાસ્વાગતમાટેત્યાંસભારાખવામાંઆવીહતી. એવખતેલોકોતેમને‘કર્મવીરગાંધી’ કહેતા. તેકસવાળુંસફેદઅંગરખુંઅનેધોતિયુંપહેરતા, માથેસફેદફેંટોબાંધતા, ખભેખેસરાખતા, પણપગરખાંનહોતાપહેરતા. તેમનાદક્ષિણઆફ્રિકાનાકાર્યવિશેમેંછાપામાંવાંચેલું, એટલેએમનીસ્વાગત-સભામાંહુંગયેલો. આ૧૯૧૫નીવાતછે. ગોખલેએગાંધીજીપાસેથીવચનલીધેલુંકેપોતેહિંદુસ્તાનમાંફરીનેદેશનીસ્થિતિજાતેનિહાળશે, પણએકવરસસુધીકોઈપણપ્રકારનીચળવળમાંભાગનહીંલે-અનેભાષણપણનહીંકરે. આસમારંભએએકવરસદરમિયાનથયેલોએટલે, ઘણુંકરીને, તેઓતેમાંકાંઈબોલ્યાનહોતા. ૧૯૧૬નાડિસેમ્બરમાંકોંગ્રેસનુંઅધિવેશનલખનૌમાંભરાયું, ત્યાંગાંધીજીઆવ્યાહતા. બિહારનાચંપારણવિસ્તારનારાજકુમારશુક્લવગેરેખેડૂતઆગેવાનોકોંગ્રેસઆગળપોતાનુંદુખરડવાઆવ્યાહતા. તેઓગાંધીજીનેપણમળ્યાઅનેચંપારણનાખેડૂતોનીવિટંબણાનીવાતકરી.

ચંપારણમાંજેમઆંબાનાંવનછે, તેમ૧૯૧૭માંત્યાંગળીનાંખેતરોહતાં. ચંપારણનાખેડૂતોપોતાનીજજમીનના૩/૨૦ભાગમાંગળીનુંવાવેતરતેનામૂળ [ગોરા] માલિકોસારુકરવાકાયદેથીબંધાયેલાહતા. આનુંનામ‘તીનકઠિયા’ કહેવાતુંહતું. વીસકઠાનોત્યાંનોએકરનેતેમાંથીત્રણકઠાનુંવાવેતર, એનુંનામતીનકઠિયાનોરિવાજ. હુંચંપારણનાંનામનિશાનજાણતોનહોતો. ગળીનુંવાવેતરથાયછેએખ્યાલપણનહીંજેવોજહતો. ગળીનીગોટીજોઈહતી, પણએચંપારણમાંબનતીહતીનેતેનેઅંગેહજારોખેડૂતોનેદુખવેઠવુંપડતુંહતુંએનીકશીખબરનહોતી. રાજકુમારશુક્લઉપરદુખપડેલું. એદુખતેમનેકઠતુંહતું. આગળીનોડાઘબધાનેસારુધોઈનાખવાનીધગશતેમનેથઈઆવીહતી. લખનૌનીમહાસભામાંહુંગયોત્યાંઆખેડૂતેમારોકેડોપકડ્યો. ત્યારેબાબુબ્રીજકિશોરપ્રસાદેગાંધીજીનેકહેલુંકે, ચંપારણનેલગતોએકઠરાવઆપકોંગ્રેસમાંરજૂકરો. પણગાંધીજીએપોતેઠરાવમૂકવાનીનાપાડી. તેમણેકહ્યુંકે, હુંપોતેજોઈકરીનેબધીબાબતોથીમાહિતગારનથાઉંત્યાંસુધીઠરાવરજૂનકરીશકું; પણઅલબત્તતમેકહોછોતેકેટલુંસાચુંછેતેજોવામાટેચંપારણજરૂરઆવું. પછીબ્રીજકિશોરબાબુએઠરાવમૂક્યોઅનેતેપસારથયો.

રાજકુમારશુક્લનેતેટલેથીજસંતોષનથયો. તેતોમનેજાતેખેડૂતોનાંદુખદેખાડવામાગતાહતા. મેંકહ્યું, “મારાભ્રમણમાંહુંચંપારણનેપણલઈશ, નેએક-બેદિવસઆપીશ.” હું [અમદાવાદ] આશ્રમમાંગયો, તોરાજકુમારશુક્લમારીપૂઠેજહતા : “અબતોદિનમુકરરકીજિયે.” મેંકહ્યું, “જાઓ, મારેફલાણીતારીખેકલકત્તાજવુંછે, ત્યાંઆવજોનેમનેલઈજજો.” ક્યાંજવું, શુંજોવું, શુંકરવું, એનીમનેકશીખબરનહોતી. કલકત્તામાંહુંભૂપેનબાબુનેત્યાંપહોંચુંતેનાપહેલાંએમણેતેમનેત્યાંધામોનાખ્યોજહતો. આઅભણ, અણઘડપણનિશ્ચયવાનખેડૂતેમનેજીત્યો. ૧૯૧૭નાઆરંભમાંકલકત્તાથીઅમેબેજણરવાનાથયા. બંનેસરખીજોડી. બંનેખેડૂતજેવાજલાગીએ. પટણાઊતર્યા. પટણાનીઆમારીપહેલીમુસાફરીહતી. ત્યાંહુંકોઈનેઘેરઊતરીશકુંએવીઓળખાણકોઈનીસાથેમનેનહોતી. મારામનમાંએમહતુંકે, રાજકુમારશુક્લનેકંઈવગવસીલોતોહશેજ. પણપટણામાંપોતકળાઈગયું. તેમણેજેમનેમિત્રમાન્યાહતા, તેવકીલોતેમનામિત્રનહોતા. ખેડૂતઅસીલઅનેવકીલોનીવચ્ચેતોચોમાસાનીગંગાનાપહોળાપટજેટલુંઅંતરહતું. મનેતેરાજેન્દ્રબાબુનેત્યાંલઈગયા. રાજેન્દ્રબાબુપુરીકે [બીજે] ક્યાંકગયાહતા. બંગલેએકબેનોકરહતા. બિહારમાંતોછૂતાછૂતનોરિવાજસખતહતો. મારીડોલનાપાણીનાછાંટાંનોકરનેઅભડાવે. અંદરનાપાયખાનાનોઉપયોગકરવાનુંરાજકુમારેબતાવ્યું. નોકરેબહારનાપાયખાનાતરફઆંગળીચીંધી. મનેઆમાંક્યાંયેમૂંઝાવાનુંકેરોષનુંકારણનહોતું. આવાઅનુભવોમાંહુંરીઢોથયોહતો. નોકરતોપોતાનોધર્મપાળતોહતો. આરમૂજીઅનુભવોથીરાજકુમારવિશેમારુંજ્ઞાનવધ્યું. પટણાથીમેંલગામમારેહાથકરી.

ત્યાંથીચંપારણજતાંરસ્તામાંમુજફ્ફરપુરઆવેછે, ત્યાંતિરહુતવિભાગનાકમિશ્નરરહેતા. ચંપારણનાગળીનાછોડનાબગીચાનાગોરામાલિકનીલવરોનીસંસ્થાબિહારપ્લેન્ટર્સએસોસીએશનનીઓફિસપણત્યાંહતી, નેતેનામંત્રીત્યાંરહેતાહતા. આથીગાંધીજીએવિચારકર્યોકેચંપારણપહોંચતાંપહેલાંએબંનેનેમળીલેવુંસારું.

મારેતોખેડૂતોનીહાલતનીતપાસકરવીહતી. ગળીનામાલિકોનીસામેજેફરિયાદોહતી, તેમાંકેટલુંસત્યછેતેજોવુંહતું. આકામનેઅંગેહજારોખેડૂતોનેમળતાંપહેલાંગળીનામાલિકોનીવાતસાંભળવાનીનેકમિશ્નરનેમળવાનીમેંઆવશ્યકતાજોઈ. આચાર્યકૃપાલાનીત્યારેમુજફ્ફરપુરરહેતાહતા. તેમનેહુંઓળખતોહતો. મેંતેમનેતારકર્યો. મુઝફ્ફરપુરટ્રેનમધરાતેપહોંચતીહતી. પોતાનાશિષ્યમંડળનેલઈનેતેહાજરથયાહતા. પણતેમનેઘરબારનહોતાં. તેઅધ્યાપકમલકાનીનેત્યાંરહેતાહતા, ત્યાંમનેલઈગયા. કૃપાલાનીજીએબિહારનીદીનદશાનીવાતકરીનેમારાકામનીકઠણાઈનોખ્યાલઆપ્યો. એમણેપોતાનાસંબંધીબિહારીઓનેમારાકામનીવાતકરીમૂકીહતી. સવારેનાનકડુંવકીલમંડળમારીપાસેઆવ્યું. “તમેજેકામકરવાઆવ્યાછોતેમાટેતમારેઅમારાજેવાનેત્યાંરહેવુંજોઈએ. ગયાબાબુઅહીંનાજાણીતાવકીલછે. તેમનેત્યાંઊતરવાનોઆગ્રહહુંતેમનીવતીકરુંછું. અમેબધાસરકારથીડરીએતોછીએજ. પણઅમારાથીબનેતેટલીમદદઅમેતમનેદઈશું. મહેરબાનીકરીનેતમેગયાબાબુનેત્યાંચાલો.” આભાષણથીહુંલોભાયો; ગયાબાબુનેત્યાંગયો. મનેસંઘરવાથીગયાબાબુનીસ્થિતિકફોડીથાય, એવાભયથીમનેસંકોચહતો. પણગયાબાબુએમનેનિશ્ચંતિકર્યો. બ્રીજકિશોરબાબુઅનેરાજેન્દ્રબાબુબહારગામગયેલાત્યાંથીઆવ્યા. તેમનામાંબિહારીનીનમ્રતા, સાદાઈ, ભલમનસાઈ, અસાધારણશ્રદ્ધાજોઈનેમારુંહૈયુંહર્ષથીઊભરાઈગયું. બિહારીવકીલમંડળનેમારીવચ્ચેજન્મનીગાંઠબંધાઈ.

મુજફ્ફરપુરમાંકમિશ્નરેતેમજનીલવરોનામંડળનામંત્રીએગાંધીજીનેકહ્યુંકે, “તમેચંપારણનજશો. ખેડૂતોનીફરિયાદોવિશેસરકારપોતેતપાસકરેછેઅનેતેબાબતમાંવિચારકરીનેયોગ્યપગલાંલેશે. તમારાત્યાંજવાથીખેડૂતોઉશ્કેરાશેઅનેઅત્યારેયુરોપમાંમહાયુદ્ધચાલીરહ્યુંછેત્યારેએલોકોધાંધલકરેતેબિલકુલઇચ્છવાજેવુંનથી. વળીઘણાખરાનીલવરોલડાઈમાંભાગલેવાગયાછેઅનેતેમનીગેરહાજરીમાંકોઈચળવળઉપાડવીયોગ્યનથી.” ખેડૂતોનીફરિયાદોઅતિશયોક્તિભરીનેખોટીછેવગેરેવાતોકરીનેએમણેજેમજેમગાંધીજીનેઆગળજતાંઅટકાવવાનોપ્રયત્નકર્યો, તેમતેમગાંધીજીનોસંદેહવધતોજતોહતોકેદાળમાંકાંઈકકાળુંછે. છેવટેએલોકોનેબેત્રણવારમળ્યાપછીતેમણેચંપારણજવાનોનિર્ણયકર્યો.

માલિકોનામંડળનામંત્રીનીમુલાકાતવખતેતેણેસાફજણાવ્યુંકે, તમેપરદેશીગણાઓ, તમારેઅમારીનેખેડૂતોનીવચ્ચેનહીંઆવવુંજોઈએ. છતાંતમારેકંઈકહેવાનુંહોયતોમનેલખીજણાવજો. મેંમંત્રીનેવિવેકપૂર્વકકહ્યુંકે, હુંમનેપોતાનેપરદેશીનગણું, નેખેડૂતોઇચ્છેતોતેમનીસ્થિતિનીતપાસકરવાનોમનેપૂરોઅધિકારછે. પછીકમિશ્નરસાહેબનેમળ્યો. તેમણેતોધમકાવવાનુંજશરૂકર્યુંનેમનેતિરહુતછોડવાનીભલામણકરી.

દરમિયાન, ગાંધીજીપોતાનીવહારેઆવેછેઅનેમુઝફ્ફરપુરસુધીપહોંચીગયાછેએમસાંભળીનેચંપારણનાઘણાખેડૂતોમુઝફ્ફરપુરઆવીલાગ્યા. આમતો, એખેડૂતોનેએટલાલાંબાસમયથીકનડવામાંઆવતાહતાકેતેઓડરપોકબનીગયાહતાઅનેનીલવરોસામેકાંઈબોલવાનીહિંમતતેમનામાંરહીનહોતી. સરકારમાંનીલવરોનીખૂબલાગવગહતી. તેમનાજુલમનાસમાચારઅમલદારોનેમળતા, છતાંતેઓખેડૂતોનેખાસકશીમદદકરીશકતાનહોતા. કોઈકોઈનેકઅમલદારસરકારનેગુપ્તઅહેવાલમોકલતા, અનેમામલોબહુબગડેત્યારેસરકારકાંઈકનામજોગાંપગલાંભરતી; પણતેનુંખાસકશુંપરિણામઆવતુંનહીં. તેથીકોઈવારખેડૂતોઉશ્કેરાઈનેતોફાનેચડતા. એકાદનીલવરનેએમણેમારીનાખેલોઅનેતેમનીબેએકકોઠીઓપણબાળીમૂકેલી. પણઆવાંતોફાનોનેઅંતેતેમનાપરવધારેજુલમથતા. કોર્ટમારફતકેદનીનેફાંસીનીપણસજાથાયતેઉપરાંતતેમનાંઘર-ખેતરલૂંટીલેવામાંઆવતાં, ઢોરઢાંખરભગાડીજવામાંઆવતાં, ઘરસળગાવીમુકાતાં, મારમારવામાંઆવતોઅનેઘણાનીતોવહુદીકરીનીલાજપણલુંટાતી. કોઈપણતોફાનથયાપછીનીલવરોઅનેઅમલદારોખેડૂતોનેએવાતોકચડીનાખતાકેઆખોજિલ્લોદિવસોસુધીમસાણજેવોથઈજતો. જ્યાંજ્યાંતોફાનથતાંત્યાંવધારાનીપોલીસમૂકવામાંઆવતીઅનેતેપાછીખેડૂતોનેલૂંટતીનેકનડતી. ઉપરાંતએપોલીસનોબધોખર્ચસરકારખેડૂતોપાસેથીજવસૂલકરતી. પરિણામેખેડૂતોએટલાભયભીતથઈગયાહતાકેનીલવરોકેતેનામાણસોસામેફરિયાદકરવાપણકચેરીમાંકોઈજતુંનહીં. કાઉન્સિલમાંતેમનીફરિયાદોરજૂથાયત્યારેસરકારતરફથીએકજજવાબમળતોકે, ખેડૂતોનેફરિયાદહોતતોતેઓપોતેજકોર્ટમાંજાત; પણએવુંકાંઈતેકરતાનથીતેપરથીજણાયછેકેઆબધુંબહારનાચળવળિયાઓનુંકારસ્તાનછે. કોઈકખેડૂતહિંમતકરીનેફરિયાદકરવાકોર્ટમાંજતો, તોત્યાંનીલવરનામાણસોહાજરહોયઅનેતેનેકોર્ટબહારઘસડીજઈનેમેજિસ્ટ્રેટનીનજરસામેજખૂબટીપે. ગાંધીજીવિશેબેચારજણાએકાંઈકસાંભળ્યુંહોય, તેસિવાયખેડૂતોભાગ્યેજકશુંજાણતા. મારાજેવોભણેલોગણેલોઅનેજાહેરપ્રશ્નોમાંકાંઈકરસલેનારોમાણસપણએમનેવિશેઝાઝુંજાણતોનહોતો, તોપછીબિચારાગામડિયાખેડૂતોનીશીવાતકરવી? છતાંએમણેએટલુંસાંભળ્યુંહતુંકેએમનીવહારેકોઈકમાણસબહારથીઆવેલછેઅનેમુજફ્ફરપુરસુધીપહોંચીગયોછે. એમાણસપોતાનોઉદ્ધારકરશેએવીશ્રદ્ધાએમને, કોણજાણેક્યાંથી, બેસીગઈહતી! એમનોહંમેશનોડરપણત્યારેકોણજાણેક્યાંભાગીગયો! એટલેઘણાખેડૂતોપોતપોતાનેગામથીમુજફ્ફરપુરઆવીનેગાંધીજીનેમળ્યા. તેમાંએકમુશ્કેલીએહતીકેત્યાંનીગામઠીભોજપુરીબોલીગાંધીજીસમજીશકતાનહોતા; હિન્દીપણતેમનેથોડીકજઆવડતી. અનેખેડૂતોપોતાનીબોલીસિવાયબીજીકોઈભાષાસમજીશકતાનહોતા. આથીબ્રીજકિશોરબાબુએપોતાનાબેવકીલમિત્રોનેદુભાષિયાનુંકામકરવાગાંધીજીપાસેમોકલ્યા.

બ્રીજકિશોરબાબુએમનેબધીહકીકતથીવાકેફકર્યો. તેઓગરીબખેડૂતોનેસારુલડતાહતાતેવાબેકેસત્યારેચાલીરહ્યાહતા. ત્યાગીછતાંતેઓઆભોળાખેડૂતોપાસેથીફીલેવામાંસંકોચનરાખતા. ફીનલે, તોતેમનુંઘરખર્ચનચાલેનેતેઓલોકોનેમદદપણનકરીશકે, એદલીલહતી. તેમનીફીનાઆંકડાસાંભળીહુંગૂંગળાઈગયો. હજારોસિવાયતોવાતજમેંનસાંભળી. આબાબતનોમારોમીઠોઠપકોઆમિત્રમંડળેહેતપૂર્વકસાંભળ્યો; તેનોખોટોઅર્થનકર્યો. મેંકહ્યું : “આકેસોવાંચ્યાપછીમારોઅભિપ્રાયતોએવોછેકેઆપણેઆકેસોકરવાનુંહવેમાંડીજવાળવું. જેરૈયતવર્ગઆટલોકચરાયેલોછે, જ્યાંસહુઆટલાભયભીતરહેછેત્યાંકોર્ટકચેરીઓમારફતેઇલાજથોડોજથઈશકે. લોકોનોડરકાઢવો, એતેમનેસારુખરુંઔષધછે. આતીનકઠિયાપ્રથાનજાયત્યાંલગીઆપણેસુખેબેસીનથીશકતા. હુંતોબેદિવસજોવાઆવ્યોછું, પણહવેજોઉંછુંકેઆકામતોબેવર્ષપણલે. એટલોસમયજાયતોપણહુંઆપવાતૈયારછું. આકામમાંશુંકરવુંજોઈએતેનીમનેસૂઝપડેછે. પણતમારીમદદજોઈએ.” બ્રીજકિશોરબાબુએશાંતિથીજવાબઆપ્યો : “અમારાથીબનશેતેમદદઅમેઆપીશું. પણતેકેવાપ્રકારનીએઅમનેસમજાવો.” આસંવાદમાંઅમેરાતગાળી. મેંકહ્યું, “તમારીવકીલાતનીશક્તિનોમારેઓછોઉપયોગપડશે. તમારાજેવાનીપાસેથીતોહુંલહિયાનુંનેદુભાષિયાનુંકામમાગું. આમાંજેલમાંજવાપણુંપણજોઉંછું. તેજોખમમાંતમારેનઊતરવુંહોયતોભલેનઊતરો; પણવકીલમટીલહિયાથવુંનેતમારોધંધોતમારેઅનિશ્ચિતમુદતનેસારુપડતોમૂકવો, એકાંઈહુંઓછુંનથીમાગતો. અહીંનીહિંદીબોલીસમજતાંમનેમુસીબતપડેછે. કાગળિયાંબધાંકૈથીકેઉર્દૂમાંલખેલાંહોયએહુંનવાંચીશકું. આનાતરજુમાનીતમારીપાસેથીઆશારાખું. આકામપૈસાઆપીનેકરીએતોપહોંચાયનહીં. આબધુંસેવાભાવથીથવુંજોઈએ.” બ્રીજકિશોરબાબુસમજ્યા. પણતેમણેમારીતેમજપોતાનાસાથીઓનીઊલટતપાસચલાવી. મારાંવચનોનાફલિતાર્થોપૂછ્યા. વકીલોનેતેમનીત્યાગનીશક્તિકેટલીહતીતેપૂછ્યું. છેવટેતેમણેઆનિશ્ચયજણાવ્યો : “અમેઆટલાજણતમેજેકામસોંપશોતેકરીદેવાતૈયારરહીશું. એમાંનાજેટલાનેજેવખતેમાગશો, તેટલાતમારીપાસેરહેશે. જેલજવાનીવાતનવીછે. તેવિશેઅમેશક્તિમેળવવાકોશિશકરશું.”

મુજફ્ફરપુરમાંગાંધીજીબેત્રણદિવસરોકાયાતેદરમિયાનઆસપાસનાંથોડાંકગામડાંતેજોઈઆવ્યા. બિહારનીજમીનબહુફળદ્રૂપહોવાછતાંત્યાંગરીબીઘણીછે. ગામડાંનીગરીબીનેગંદકીજોઈને, ખાસકરીનેસ્ત્રીઓનીદુર્દશાનિહાળીનેગાંધીજીનેપારાવારદુખથયું. તેબોલીઉઠ્યાકે, આગરીબોનીઅનેગામડાંનીહાલતસુધરેનહીંત્યાંસુધીહિંદુસ્તાનનુંશુંભલુંથવાનુંહતું? એબેત્રણદિવસમાંજગાંધીજીનીવાતચીતસાંભળીનેઅનેતેમનેકામકરતાજોઈનેલોકોઆશ્ચર્યચક્તિથઈગયા. ચંપારણનામુખ્યશહેરમોતીહારીમાંગાંધીજીપહોંચ્યાત્યારેતેમનુંસ્વાગતકરવાસેંકડોખેડૂતોસ્ટેશનેઆવીપહોંચ્યાહતા. ઉતારેપહોંચતાંવેંતખેડૂતોનાંટોળાંત્યાંઆવવાલાગ્યાંઅનેદરેકજણપોતાનાંવીતકગાંધીજીનેસંભળાવવાલાગ્યો. આબધાંનીઅસરગાંધીજીપરથઈતોખરી, પણપોતેજાતેબધુંજુએનહીંત્યાંસુધીએમનેખાતરીથાયનહીં. જોગાનુજોગએવુંબનેલુંકેગાંધીજીત્યાંપહોંચ્યાતેપહેલાંબેચારદિવસેજકોઈનીલવરેએકપ્રતિષ્ઠિતખેડૂતપરબહુત્રાસગુજાર્યોહતો. પોલીસનીમદદથીએનુંઘરલુંટાવ્યુંહતું, એનાખેતરનાઊભામોલમાંઢોરછોડીમૂક્યાંહતાં, તેનીવાડીનાકેળનારોપાહાથીઓપાસેઉખેડીનખાવ્યાહતા. આઅત્યાચારનાંચિહ્નોહજીતાજાંજહતાં. એખેડૂતેગાંધીજીપાસેઆવીનેબધુંબયાનઆપ્યું, એટલેજાતેજઈનેએજુલમનીનિશાનીઓજોવાનુંગાંધીજીએવિચાર્યું. અનેબીજેજદિવસે, એપ્રિલમહિનાનીબપોરનાસખતતડકામાંદસ-બારમાઈલદૂરઆવેલાએગામેજવાગાંધીજીનીકળીપડ્યા.

અમેહાથીપરસવારીકરીનેનીકળીપડ્યા. ગુજરાતમાંગાડાનોઉપયોગથાયછે, લગભગએમચંપારણમાંહાથીનોથાયછે. અર્ધેરસ્તેપહોંચ્યાત્યાંપોલીસસુપરિન્ટેન્ડેન્ટનોમાણસઆવીપહોંચ્યોનેમનેકહ્યું : “સાહેબતમનેસલામદેવડાવેછે.” હુંસમજ્યો. ધરણીધરબાબુવકીલનેમેંઆગળજવાનુંકહ્યું. હુંપેલાજાસૂસનીસાથેતેનીગાડીમાંબેઠો. તેમનેઘેરલઈગયોનેચંપારણછોડવાનીનોટિસઆપી.

ચંપારણનાજિલ્લામેજિસ્ટ્રેટેફોજદારીકાયદાની૧૪૪મીકલમહેઠળનોટિસકાઢી. તેનોલેખિતજવાબગાંધીજીએતરતમોકલ્યોકે, હુંચંપારણછોડવામાગતોનથી; તમારેજેપગલાંલેવાંહોયતેખુશીથીલો. એટલેમેજિસ્ટ્રેટેજણાવ્યુંકેહુકમભંગમાટેતમારીસામેકેસચલાવવામાંઆવશે. સાથોસાથતેમણેવિનંતીકરીકે, કેસપૂરોથાયત્યાંસુધીઆપગામડાંનીમુલાકાતેજશોનહીં. એવિનંતીગાંધીજીએકબૂલરાખી. તેજદિવસેગાંધીજીનેસમન્સમળ્યોતેમાંબીજાજદિવસનીમુદતઆપવામાંઆવીહતી. એરાત્રેગાંધીજીએતનતોડમહેનતકરી. પહેલાંતોતેમણેપોતાનાસહુસાથીઓનેતથામિત્રોનેતારકરીનેકેસનીખબરઆપી. તેવખતેલોર્ડચેમ્સફર્ડહિંદનાવાઇસરોયહતા. બ્રિટિશસંસ્થાનોમાંવસેલાહિંદીઓનાપ્રશ્નઅંગેતેમનીસાથેગાંધીજીઅગાઉપરિચયમાંઆવેલા; તેમનેપત્રલખ્યો. તેમાંપરિસ્થિતિસમજાવીનેબ્રિટિશસરકારસાથેનાપોતાનાજૂનાસંબંધોનોઉલ્લેખકર્યો, અનેછેવટમાંલખ્યુંકે, “આજસરકારેમારીજાહેરસેવામાટેમનેસોનાનોકૈસરેહિન્દચાંદએનાયતકર્યોછે-જેનીહુંઘણીકદરકરુંછું. પણહવેસરકારનેમારામાંવિશ્વાસનથીરહ્યોઅનેતેમનેજાહેરસેવાપણકરવાદેવામાગતીનથી, ત્યારેએચાંદરાખવોમારેમાટેયોગ્યનગણાય. આથીતેજેનીપાસેછેતેનેમેંએઆપનેપાછોમોકલવાનેલખીદીધુંછે.” બીજાઘણામિત્રોનેપત્રોલખીનેતેમણેબધીબાબતોનીજાણકરી. ઉપરાંતવળતીસવારેકોર્ટમાંરજૂકરવામાટેએકનિવેદનપણએમણેરાતમાંજલખીકાઢ્યું. આબધુંકરતાંમધરાતવીતીગઈ. તમામતાર, પત્રો, નિવેદન-બધુંતેમણેસ્વહસ્તેલખ્યુંએટલુંજનહીં, બધાંનીનકલોપણકરીલીધી. પછીદુભાષિયાતરીકેતેમનીમદદમાંઆવેલાવકીલોધરણીધરબાબુઅનેરામનવમીબાબુનેએમણેકહ્યું, “કેસમાંમનેસજાથશે, એટલેહુંતોજેલમાંજવાનો; પણપછીતમેશુંકરશો?” એસજ્જનોમાટેતેસવાલનોએકાએકજવાબઆપવાનુંમુશ્કેલહતું. ગાંધીજીપાસેઆવ્યાત્યારેએમનેસ્વપ્નેપણખ્યાલનહતોકેઆવીપરિસ્થિતિઊભીથશે. પોતેજેનીસલાહલઈશકેતેવુંકોઈત્યાંહતુંનહીં. અનેજવાબઆપ્યાસિવાયપણચાલેતેમનહોતું. એટલેધરણીધરબાબુએકહ્યું, “આપઅમનેદુભાષિયાતરીકેઅહીંલાવ્યાહતા. હવેઆપજેલમાંજશોએટલેએકામપૂરુંથશેઅનેઅમેઅમારેઘેરજઈશું.” એટલેગાંધીજીએપૂછ્યું, “અનેઆગરીબખેડૂતોનેઆજદશામાંછોડીજશો?” પેલાલોકોએકહ્યું, “અમેબીજુંશુંકરીશકીએ? કંઈસમજણપડતીનથી. પણઆપકહેતાહોતો, આપએમનીફરિયાદોનીનેએમનીસ્થિતિનીજેવીતપાસકરવામાગતાહતાતેવીતપાસઅમારાથીથઈશકેત્યાંસુધીઅમેકરીએ. પરંતુસરકારઅમનેપણજિલ્લોછોડીજવાનોહુકમઆપશે, તોએહુકમનોભંગનકરતાંઅમેછાનામાનાચાલ્યાજઈશું, અનેકામચાલુરાખવામાટેઅમારાબીજાસાથીઓનેસમજાવીનેમોકલશું.” આસાંભળીનેગાંધીજીરાજીતોથયા, પણતેમનેપૂરોસંતોષનથયો. છતાંતેમણેકહ્યું, “વારુ, એમકરજોઅનેબનેત્યાંસુધીકામચાલુરાખજો.” આપ્રમાણેનક્કીકરીનેસહુસૂઈગયા. રાતહવેથોડીજબાકીરહીહતી. એબેવકીલોએગાંધીજીનેજવાબતોઆપીદીધો, પણતેનાથીએમનેપોતાનેપણસંતોષનહોતો. પથારીમાંપડ્યાપડ્યાએવાતોએવળગ્યાકે, આપણેઅહીંનારહેવાસીઅનેખેડૂતોનેમદદકરવાનીડંફાશમારનારા, તેબેચારદિવસપછીપોતાનેઘેરચાલ્યાજઈનેવકીલાતકરીપૈસાકમાઈએનેમોજકરીએ, જ્યારેઆઅજાણ્યોમાણસ, જેનેઆપણાપ્રદેશસાથેકશીલેવાદેવાનથીકેઅહીંનાખેડૂતોસાથેકશોજપરિચયનથી, તેઆગરીબોમાટેજેલમાંગોંધાઈરહે— એતો, માળું, ભારેવિચિત્રકહેવાય! ગાંધીજીપાસેઆવતાંપહેલાંજેલજવાવિશેતોએમણેવિચારસરખોકરેલોનહોતો, એટલેઘરનાંમાણસોકેમિત્રોસાથેતેઅંગેમસલતકરવાનીતોવાતજક્યાંથીઊભીથાય? વળી, પોતેજેલમાંજાયતોબાળ-બચ્ચાંનુંશુંથાય? અનેઅદાલતમાંસજાથયાપછીસરકારતેમનીવકીલાતનીસનદખૂંચવીલેતો? એવીબધીભાંજગડમાંબાકીનીરાતપણવીતીગઈનેબીજાદિવસનીસવારપડીગઈ. ગાંધીજીનીકામકરવાનીરીતબિહારમાટેજનહીં, આખાદેશનેમાટેનવીહતી. આવીરીતેકામકરવાનુંપહેલાંકોઈએબતાવ્યુંનહોતું. તેમકરતાંશુંપરિણામઆવેતેનીકોઈનેકલ્પનાપણનહોતી. ગાંધીજીનીમહેનતકરવાનીશક્તિપણઅજબહતી. આખીરાતજાગીનેઆટલુંબધુંલખવુંઅનેબીજાદિવસમાટેબધુંતૈયારકરવું, એએકએવીઅદ્ભુતબાબતહતીજેઅહીંનાલોકોએઅગાઉકદીજોયેલીનહીં. વહેલીસવારેતૈયારથઈનેગાંધીજીપોતાનાબંનેસાથીઓજોડેઘોડાગાડીમાંબેસીનેકોર્ટમાંજવાનીકળ્યા. પેલાબેતોરાતેસૂતાસૂતાજેવિચારકરતાહતાતેનાતેવિચારોમાંઅત્યારેપણહતા. પણહવેતેમનાથીરહેવાયુંનહીંઅનેતેમણેગાંધીજીનેકહ્યું : “અમે, જોકે, આવીબાબતનોઅગાઉકદીવિચારકરેલોનથી. પણઆટલેબધેદૂરછેકગુજરાતથીઆવીનેઆપઆગરીબોમાટેજેલવેઠવાતૈયારથયાછો, ત્યારેઅહીંનાજરહેનારાઅમેઆપનેસાથઆપ્યાવગરકેમરહીશકીએ? એટલેઅમેહવેનિશ્ચયકર્યોછેકેઆપજેલમાંજશોપછીઅમેએકામચાલુરાખશું, અનેજરૂરપડેતોઅમેપણજેલમાંજઈશું.” આસાંભળતાંજગાંધીજીનોચહેરોખીલીઊઠ્યો. ન્યાયકચેરીનોતેદિવસનોદેખાવઅનેરોહતો. ગાંધીજીનાકેસનીખબરચારેકોરફેલાઈગઈહતીઅનેઘણાખેડૂતોત્યાંઆવીપહોંચ્યાહતા. પોતાનીવહારેધાનારાએકસાવઅજાણ્યામનુષ્યનાંદર્શનકરવાતેઓગામેગામથીઆવ્યાહતા. બીકનામાર્યા, નીલવરોનાજુલમસામેફરિયાદકરવાયેજેકચેરીપાસેઢૂંકતાનહોતા, તેખેડૂતોઆજેસરકારનાહુકમનોભંગકરનારનોકેસજોવાહજારોનીસંખ્યામાંઊમટીપડ્યાહતા. મેજિસ્ટ્રેટઆવ્યાનેકેસશરૂથયોએટલેઅદાલતનાઓરડામાંપેસવામાટેધક્કામુક્કીથઈ. પોલીસબહાવરીબનીનેઆબધુંજોઈરહી! ખેડૂતોનોસદાનોડરકોણજાણેક્યાંજતોરહ્યો, નેતેમનામાંઆટલાંઉત્સાહનેહિંમતક્યાંથીઆવીગયાં! કેસમાંઅમારેગાંધીજીનોબચાવકરવોપડશે, એવુંમાનવાનીભૂલઅમેએકલાએજનહોતીકરી. સરકારીવકીલેપણધારેલુંકેગાંધીજીતરફથીમોટાવકીલબેરિસ્ટરોહાજરથશે. ગાંધીજીપોતેપણબેરિસ્ટરછે, એટલેતેઓપણકાયદાનાંથોથાંઊથલાવીનેતૈયારથઈકચેરીમાંઆવશે. પણકેસશરૂથતાંખબરપડીકેએવીબધીઅટકળોખોટીહતી. સરકારીવકીલેઆરંભમાંજએકસાક્ષીરજૂકર્યોઅનેતેનેએવાસવાલોપૂછવામાંડ્યાકેજેમાંથીસાબિતથાયકેજેહુકમનાભંગમાટેકેસચાલતોહતોતેગાંધીજીઉપરબરાબરબજાવાયેલોહતો. પણત્યાંજગાંધીજીએમેજિસ્ટ્રેટનેકહ્યું : “આપુરાવાનીકશીજરૂરનથી. એમાંઆપનોનેમારોસમયશામાટેબગાડવો? હુંપોતેકબૂલકરુંછુંકેએમનાઈ-હુકમમનેમળેલોહતોઅનેતેમાનવાનોમેંઇન્કારકરેલો. મારુંનિવેદનહુંલખીલાવ્યોછુંતે, આપનીરજાહોયતો, વાંચું.” મેજિસ્ટ્રેટ, સરકારીવકીલઅનેકોર્ટમાંજેબીજાહાજરહતાતેસહુનેમાટેબચાવકરવાનીઆરીતસાવનવીજહતી. સહુઅજાયબથયાઅનેવિચારકરવાલાગ્યાકેજોઈએ— હવેશુંથાયછે. મેજિસ્ટ્રેટેરજાઆપી, એટલેગાંધીજીએનિવેદનવાંચીસંભળાવ્યું : “ફોજદારીકાયદાની૧૪૪મીકલમમુજબકરવામાંઆવેલાહુકમનોદેખીતોઅનાદરકરવાનુંગંભીરપગલુંમારેકેમલેવુંપડ્યું, તેવિશેટૂંકુંબયાનહુંઅદાલતનીપરવાનગીથીરજૂકરવાઇચ્છુંછું. મારાનમ્રઅભિપ્રાયમુજબ, તેમાંઅનાદરનોસવાલનથીપણસ્થાનિકસરકારઅનેમારીવચ્ચેમતભેદનોસવાલછે. જનસેવાઅનેદેશસેવાકરવાનાહેતુથીજહુંઆપ્રદેશમાંદાખલથયો. અહીંનાનીલવરોરૈયતસાથેન્યાયથીવર્તતાનથીએકારણેલોકોનેમદદકરવાઆવવાનોમનેઆગ્રહથયો, એટલેજમારેઆવવુંપડ્યુંછે. પણઆખાપ્રશ્નનાઅભ્યાસવિનાહુંતેમનેમદદશીરીતેકરીશકું? એટલેએવોઅભ્યાસકરવા, બનીશકેતોસરકારઅનેનીલવરોનીમદદલઈનેઅભ્યાસકરવા, હુંઆવ્યોછું. બીજોકોઈપણઉદ્દેશમેંરાખ્યોનથી; અનેમારાઆવવાથીજાહેરશાંતિનોભંગથશેએવુંહુંમાનીશકતોનથી. આવીબાબતમાંમનેઠીકઠીકઅનુભવછે, એવોમારોદાવોછે. પણસરકારનોખ્યાલમારાથીજુદોછે. એમનીમુશ્કેલીહુંસમજીશકુંછું. કાયદાનેમાનઆપનારનાગરિકતરીકેતોમનેઆપવામાંઆવેલાહુકમનેમાન્યરાખવાનુંમનેસ્વાભાવિકરીતેમનથાય-અનેથયુંપણહતું. પણતેમકરવામાં, જેમનેમાટેહુંઅહીંઆવ્યોછુંતેમનાપ્રત્યેનામારાકર્તવ્યનોહુંઘાતકરું, એમમનેલાગ્યું. મનેલાગેછેકેમારાથીતેમનીસેવાઆજેતેમનીમધ્યમાંરહીનેજથઈશકે. એટલેહુંસ્વેચ્છાએચંપારણછોડીશકુંતેમનથી. આવાધર્મસંકટમાં, મનેચંપારણમાંથીખસેડવાનીફરજસરકારઉપરનાખ્યાવિનાહુંરહીશક્યોનહીં. “હિંદનાલોકજીવનમાંજેનીપ્રતિષ્ઠાહોયતેમારાજેવામાણસેઅમુકપગલુંભરીનેદાખલોબેસાડવામાંભારેકાળજીરાખવીજોઈએ, તેહુંબરાબરસમજુંછું. પણમારીદૃઢમાન્યતાછેકેઆજનીપરિસ્થિતિમાંમારાજેવાસંજોગોમાંમુકાયેલાસ્વાભિમાનીમાણસનીપાસેબીજોએકેસલામતઅનેમાનભર્યોરસ્તોનથી-સિવાયકેહુકમનોઅનાદરકરી, તેબદલજેસજાથાયતેમૂંગેમોઢેખમીલેવી. “આપમનેજેસજાકરવાધારોતેહળવીકરાવવાનાહેતુથીઆબયાનહુંનથીરજૂકરતો. પણહુકમનોઅનાદરકરવાપાછળ, કાયદેસરસ્થપાયેલીસત્તાનુંઅપમાનકરવાનોમારોઉદ્દેશનહોવાથી, મારુંઅંતરજેવધારેઊંચોકાયદોસ્વીકારેછેતેને— એટલેકેઅંતરાત્માનાઅવાજને-અનુસરવાનોમારોહેતુછે, એટલુંજમારેજણાવવુંહતું.” નિવેદનસાંભળતાંવેંતસહુસ્તબ્ધથઈગયા. હિંદુસ્તાનનીકોઈપણકોર્ટમાંઅગાઉકદીઆવુંનિવેદનકોઈએકરેલુંનહોતું, કેસાંભળ્યુંનહોતું. મેજિસ્ટ્રેટપણમૂંઝાઈગયા. તેમણેમાનેલુંકેબીજાકેસોનીમાફકઆમાંપણસાક્ષી-પુરાવાથશે, દલીલોથશેઅનેતેમાંઘણોવખતજશે; તેદરમિયાનશોચુકાદોઆપવો, કેટલીસજાકરવીવગેરેબાબતઅંગેપોતેજિલ્લામેજિસ્ટ્રેટનેપુછાવીશકશે. પણગાંધીજીનાઆવાનિવેદનપછીતોપુરાવાનીકેદલીલોનીકશીજરૂરનરહી; કેટલીસજાકરવીએએકજબાબતહવેબાકીરહીહતી. પણતેનેમાટેમેજિસ્ટ્રેટહજીતૈયારથયેલાનહોતા. એટલેતેણેકહ્યું : “આપેનિવેદનતોવાંચ્યું, પણઆપેગુનોકર્યોછેકેનહીંતેતોએમાંચોખ્ખુંકહ્યુંનથી. તેથીમારેપુરાવાનોંધવાપડશેઅનેદલીલોસાંભળવીપડશે.” પણગાંધીજીએમચૂકેએવાક્યાંહતા? તેમણેતરતજવાબઆપ્યોકે, એમહોયતોલો— હુંઆકબૂલકરુંછુંકેહુંગુનેગારછું. હવેમેજિસ્ટ્રેટપાસેસમયવિતાવવાનોકોઈરસ્તોરહ્યોનહીં. તેણેકહ્યુંકે, હુંચુકાદોથોડાકલાકપછીઆપીશ; એદરમિયાનઆપજામીનઆપીનેજઈશકોછો. જવાબમાંગાંધીજીએકહ્યુંકે, અહીંમારીપાસેજામીનઆપનારુંકોઈનથી— અનેહુંજામીનઆપવામાગતોપણનથી. એટલેમેજિસ્ટ્રેટવળીમૂંઝાયા. તેમણેકહ્યુંકે, જામીનનઆપવાહોયતોજાતમુચરકોઆપો. પણગાંધીજીએજવાબઆપ્યોકે, હુંએપણનહીંઆપીશકું. છેવટેમેજિસ્ટ્રેટેજણાવ્યુંકેહુંત્રણવાગ્યેચુકાદોઆપીશ; તેવખતેઆપહાજરથજો. પણપછીત્રણવાગવાઆવ્યાત્યારેમેજિસ્ટ્રેટેગાંધીજીનેકહેવડાવ્યુંકે, આજેચુકાદોઆપીશકાયતેમનથી; અનેતેમાટેપાંચ-સાતદિવસપછીનીમુદતઆપી.

સમનનીવાતએકક્ષણમાંબધેફેલાઈગઈઅને, લોકોકહેતાહતાકે, કદીનહીંજોયેલુંએવુંદૃશ્યમોતીહારીમાંજોવામાંઆવ્યું. ગોરખબાબુનુંઘરઅનેકચેરીલોકોથીઊભરાઈઊઠ્યાં. સારેનસીબેમેંમારુંબધુંકામરાતનાઆટોપીલીધુંહતું, તેથીઆભીડનેહુંપહોંચીવળ્યો. લોકોનેનિયમમાંરાખવામાંસાથીઓગૂંથાઈગયા. કચેરીમાંજ્યાંજાઉંત્યાંટોળેટોળાંમારીપાછળઆવે. કલેક્ટર, મેજિસ્ટ્રેટ, સુપરિન્ટેન્ડેન્ટવગેરેઅનેમારીવચ્ચેપણએકજાતનીગાંઠબંધાઈ. સરકારીનોટિસોવગેરેનીસામેકાયદેસરવિરોધકરવોહોતતોહુંકરીશકતોહતો. તેનેબદલેતેમનીબધીનોટિસોનામારાસ્વીકારથીનેઅમલદારોસાથેનાઅંગતપરિચયમાંવાપરેલીમીઠાશથીતેઓસમજીગયાકે, મારેતેમનોવ્યક્તિગતવિરોધનથીકરવોપણતેમનાહુકમનોવિનયીવિરોધકરવોછે. તેથીતેમનેએકપ્રકારનીનિર્ભયતામળી. મારીકનડગતકરવાનેબદલેતેમણેલોકોનેનિયમમાંરાખવાસારુમારીનેસાથીઓનીમદદનોખુશીથીઉપયોગકર્યો. પણસાથેતેઓસમજીગયાકેતેમનીસત્તાઆજથીઅલોપથઈછે. લોકોક્ષણભરદંડનોભયતજીતેમનાઆનવામિત્રનીપ્રેમનીસત્તાનેવશથયા. યાદરાખવાનુંછેકેચંપારણમાંમનેકોઈઓળખતુંનહોતું. ખેડૂતવર્ગસાવઅભણહતો. ચંપારણગંગાનેપેલેપારછેકહિમાલયનીતળેટીએનેપાળનીનજીકનોપ્રદેશ, એટલેનવીદુનિયાજ. અહીંમહાસભાનુંનામનમળે. જેમણેનામસાંભળ્યુંહોયતેનામલેતાંડરે. આપ્રદેશમાંમહાસભાનોઅર્થવકીલોનીમારામારી, કાયદાનીબારીઓથીસરકીજવાનાપ્રયત્નો, મહાસભાએટલેકહેણીએકનેકરણીબીજી. આવીસમજણસરકારમાંઅનેસરકારનીયેસરકારગળીનામાલિકોમાંહતી. સાથીઓનીસાથેમસલતકરીનેમેંનિશ્ચયકર્યોહતોકેમહાસભાનેનામેકંઈજકામકરવુંનથી. ટપટપનુંનહીંપણમમમમનુંકામછે. મહાસભાનુંનામઅળખામણુંછે. પણમહાસભાએનથી, મહાસભાબીજીજવસ્તુછે, એમઅમારેસિદ્ધકરવાનુંહતું. તેથીઅમેમહાસભાનુંનામજક્યાંયેનલેવાનોનિશ્ચયકર્યોહતો. લોકોતેનાઅક્ષરનેનજાણતાંતેનાઆત્માનેજજાણેનેઅનુસરેતેજખરુંછે, એમઅમેવિચારીમૂક્યુંહતું. ચંપારણનોઆદિવસમારાજીવનમાંકદીનભુલાયએવોહતો. મારેસારુનેખેડૂતોનેસારુએએકઉત્સવનોદિવસહતો. કાયદાપ્રમાણેમુકદ્દમોમારીસામેચાલવાનોહતો. પણખરુંજોતાંતોમુકદ્દમોસરકારનીસામેહતો.

કેસનોચુકાદોથોડાદિવસપછીઆવવાનોહતો. એટલામાંચાર્લીએન્ડ્રુઝમોતીહારીઆવીપહોંચ્યા. ભારતીયવસાહતીઓદુનિયામાંજ્યાંજ્યાંગયેલાત્યાંલગભગદરેકજગાએતેમનીબૂરીદશાહતી. તેમનેકોઈપણપ્રકારનાહકનહોતા. તેમનેજંગલીગણવામાંઆવતા. આજાતનીખરાબવર્તુણૂકસામેદક્ષિણઆફ્રિકામાંગાંધીજીએપોકારઉઠાવ્યોઅનેસત્યાગ્રહકર્યો. હિન્દીઓસાથેચલાવવામાંઆવતીઆવીખરાબવર્તુણૂકથીચાર્લીએન્ડ્રુઝજેવાઅંગ્રેજઅનેસાચાખ્રિસ્તીનેદુખથતુંહતું. પરદેશમાંહિન્દીઓજ્યાંહાડમારીભોગવતાહોયત્યાંબધેજઈનેતેમનેબનતીમદદકરવી, તેમનીપરથતાજુલ્મોઅટકાવવા, ઇંગ્લૅન્ડમાંતેબાબતલોકમતજાગ્રતકરવોવગેરેકામનેતેમણેપોતાનુંબનાવ્યુંહતું. તેનેઅંગેતેમનેદક્ષિણઆફ્રિકામાંગાંધીજીનેમળવાનુંથયેલુંઅનેએમનીસાથેગાઢસંબંધબંધાયોહતો. અંગ્રેજોમાંએન્ડ્રુઝનુંઘણુંમાનહતું, અનેહિંદમાંતેઓવાઇસરોયસુધીપહોંચીશકતાહતા. ફીઝીમાંનાહિંદીવસાહતીઓએએન્ડ્રુઝનેબોલાવ્યાહતા, અનેત્યાંજતાપહેલાંગાંધીજીસાથેમસલતકરવાતેચંપારણઆવ્યાહતા. એન્ડ્રુઝસાથેઅમારીઆપહેલીમુલાકાતહતી. આવોઅંગ્રેજઅમેપહેલાંજોયોનહોતો. તેમણેકપડાંતોઅંગ્રેજીઢબનાંપહેર્યાંહતાં, પણતેઢંગધડાવગરનાંલાગતાંહતાં. આખીદુનિયામાંતેકેટલીયેવારફરીવળ્યાહતા, છતાંસાવસીધાસાદાજણાતાહતા. એન્ડ્રુઝેબે-ત્રણદિવસઅમારીવચ્ચેગાળ્યા, પછીએમનાજવાવિશેવાતનીકળીત્યારેઅમનેથયુંકેહજીથોડાદિવસએરોકાયતોસારું. અમેએમનેરોકાવાનોઆગ્રહકર્યોત્યારેએમણેકહ્યુંકે, ફીજીમાંમારેજરૂરીકામછે, ત્યાંજવામાટેસ્ટીમરપરજગાનોબંદોબસ્તથઈગયોછે; છતાંતમારોઆગ્રહછેતોહુંરોકાઈજાઉં— પણગાંધીજીરજાઆપેતો. પરંતુગાંધીજીસંમતનથયા. અમેબહુઆગ્રહકર્યોત્યારેએબોલ્યા : તમેજેમજેમઆગ્રહકરોછોતેમતેમમારોવિચારદૃઢથતોજાયછેકેએન્ડ્રુઝેચંપારણમાંનરોકાતાંફીજીજવુંજોઈએ. તેમણેઅમનેબેધડકકહ્યુંકે, “એન્ડ્રુઝનેરોકવાતમેઆટલીજીદકેમકરોછોતેહુંસમજીગયોછું, અનેજેકારણેતમેએમનેરોકવામાગોછોતેજકારણેહુંએમનેઅહીંથીજલદીમાંજલદીરવાનાકરવામાગુંછું. તમારામનમાંએમછેકેઅહીંઅંગ્રેજનીલવરોસાથેઆપણોઝઘડોચાલેછે. અહીંનામોટાઅમલદારોપણઅંગ્રેજછે. એન્ડ્રુઝપણઅંગ્રેજછે, અનેગવર્નરસુધીનાસહુઅંગ્રેજોપરસારોપ્રભાવછે. સરકારજુલમકરેત્યારેએન્ડ્રુઝઅહીંહોયતોસારું; આપણનેતેમનીમદદમળે. તમારામનમાંસરકારનોડરછેઅનેતેમાંતમારેએન્ડ્રુઝનુંરક્ષણમેળવવુંછે. એડરહુંતમારામનમાંથીકાઢવામાગુંછું. જોઆપણેનીલવરોસામેલડવાનુંઆવે, તોતેમાંકોઈઅંગ્રેજનીમદદથી-ખુદએન્ડ્રુઝનીમદદથીપણ-આપણેક્યાંલગીફાવવાનાહતા? આપણેતોનીડરથઈને, આપણીજશક્તિપરવિશ્વાસરાખીને, કામકરવાનુંછે; તોજઆપણેફાવીશું. માટેહુંકહુંછુંકેએન્ડ્રુઝેઅહીંથીજવુંજોઈએ. કાલેસવારનીગાડીમાંજતેઅહીંથીરવાનાથાય. વળીફીજીનુંકામપણતેમનાથીકેમછોડીશકાય?” આથીઅમેથોડાનિરાશતોથયા; પણઅમેજોયુંકેઅમારામનનીઅંદરશુંરહેલુંછેતેગાંધીજીબરાબરકળીગયાહતા. એમનીવાતનીઅમારામનપરબહુઅસરથઈ. નિર્ભયતાનોઆપદાર્થપાઠઅમનેઆરંભમાંજમળીગયો.

સજાનેસારુકોર્ટમાંજવાનોસમયઆવ્યોતેનાપહેલાંમારીઉપરમેજિસ્ટ્રેટનોસંદેશોઆવ્યોકેગવર્નરસાહેબનાહુકમથીકેસપાછોખેંચીલેવામાંઆવ્યોછે, નેકલેક્ટરનોકાગળમળ્યોકેમારેજેતપાસકરવીહોયતેકરવી, નેતેમાંજેમદદઅમલદારોતરફથીજોઈએતેમાગવી. આવાતાત્કાલિકનેશુભપરિણામનીઆશાઅમેકોઈએનહોતીરાખી. કલેક્ટરમિ. હેકોકનેહુંમળ્યો. તેપોતેભલાનેઇન્સાફકરવાતત્પરજણાયા. જેકાગળિયાંકેબીજુંકંઈજોવુંહોયતેમાગીલેવાનુંનેજ્યારેતેનેમળવુંહોયત્યારેમળવાનુંતેણેજણાવ્યું.

ગાંધીજીપરનોકેસપાછોખેંચીલેવામાંઆવ્યોછેઅનેતેઓખેડૂતોનાંબયાનસાંભળેછે, એવીખબરબધેફેલાઈગઈ. ખેડૂતોએટલીમોટીસંખ્યામાંઆવવાલાગ્યાકેઅમેસવારથીસાંજસુધીલખ્યાકરતાછતાંએબધાનાંનિવેદનોલઈશકતાનહતા. ગાંધીજીએઅમનેચેતવ્યાકે, “તમનેએલોકોનિવેદનોલખાવશેતેમાંકેટલુંકઅસત્યઅનેકેટલીકઅતિશયોક્તિપણહશે. તમેસહુવકીલછો, એટલેદરેકનીઊલટતપાસકરીતમનેસાચુંલાગેતેટલુંજલખજો.” અમેએરીતેબયાનલખતાથયા, તેટલામાંઅમનેબીજોપદાર્થપાઠમળ્યો. તપાસકરવાનીરજાઅમનેમળી, તેમપોલીસનેપણફરમાનથયુંહતુંકેતેમણેઅમારીબધીકાર્યવાહીપરનજરરાખવીઅનેઉચ્ચઅમલદારોનેતેનીખબરઆપતારહેવું. પરિણામેપોલીસનોએકફોજદારલગભગઆખોદિવસઅમારીઆસપાસભમ્યાકરતો. એકદિવસધરણીધરબાબુઆઠ-દસખેડૂતોવચ્ચેબેઠાબેઠાતેમનાંનિવેદનોલખતાહતા. પેલોફોજદારપણપાસેઆવીનેબેઠો. ધરણીધરબાબુનેતેનગમ્યું; પણએકાંઈબોલ્યાનહીંઅનેત્યાંથીઊઠીનેબીજીજગ્યાએબેસીનિવેદનોલખવાલાગ્યા. ફોજદારપણતેજગ્યાએજઈબેઠો. ધરણીધરબાબુઊઠીનેત્રીજીજગાએગયા; પેલોત્યાંપણપહોંચીગયો. હવેધરણીધરબાબુથીરહેવાયુંનહીંઅનેતેમણેકડકઅવાજેપેલાનેકહ્યું, “તમેઆમમાથાપરઆવીનેકેમબેસોછો? તમારેજેકાંઈજોવું-સાંભળવુંહોયતેજરાદૂરરહીનેજુઓ-સાંભળો!” પેલાએએટલોજજવાબઆપ્યોકે, અમનેએવોહુકમછે. પછીફોજદારેગાંધીજીપાસેજઈનેફરિયાદકરી. ગાંધીજીએઅમનેસહુનેબોલાવીનેપૂછપરછકરી. ધરણીધરબાબુએબધીવાતકહી. ગાંધીજીએએમનેપૂછ્યુંકે, “લખતીવેળાતમેએકલાહતા, કેતમારીઆસપાસબીજાકોઈહતા?” એમણેજવાબઆપ્યોકે, “ઘણાખેડૂતોમારીઆજુબાજુઊભાહતા.” એટલેગાંધીજીએસવાલકર્યોકે, “આફોજદારત્યાંઆવ્યા, એતમનેકેમનગમ્યું?” તેમણેજવાબઆપ્યો, “એમનીહાજરીથીઅમારાકામમાંઅડચણથતીહતી.” એટલેગાંધીજીકહે, “બીજાખેડૂતોનીહાજરીથીતમનેકશીઅડચણનપડી, પણઆમનાઆવવાથીપડી; તેનોઅર્થએકેઆપોલીસનામાણસછેતેથીઅડચણપડેછે. એમનીનેબીજાઓનીવચ્ચેતમેભેદકેમરાખ્યો? હજીપણતમારામનમાંપોલીસનોડરહોયએમલાગેછે. એડરકાઢવોજોઈએ. આપણેછુપાઈનેકોઈબૂરુંકામતોકરતાનથી. તોપછીપોલીસનોકોઈપણમાણસત્યાંહાજરરહેતેથીડરવાનુંશુંછે? ખેડૂતોનામનમાંથીપણએડરકાઢવોજોઈએ. તેમણેજેકાંઈકહેવાનુંહોયતેપોલીસ, મેજિસ્ટ્રેટઅનેનીલવરોનીસમક્ષનિર્ભયતાપૂર્વકસાફકહેવુંજોઈએ.” ગાંધીજીનીવાતતોસાચીહતી. પોલીસનોથોડોઘણોડરહજીસહુનેરહેતોજહતો. મનમાંએમથતુંકે, આપણીવાતપોલીસજાણીજશે, તોકોણજાણેતેનુંશુંયેપરિણામઆવશે! પણહવેફોજદારેજોયુંકેઅમારીનજરમાંતેનીઅનેખેડૂતોનીહાજરીમાંકશોફરકરહ્યોનથી; એબેઠોહોયકેકોઈખેડૂતતેઅમારેમનસરખુંજહતું. એથીફોજદારનોરુઆબસાવઊતરીગયો!

થોડાદિવસપછીગાંધીજીકહે, આકામમાંથોડોવખતજશેએમલાગેછે, એટલેએકલાગોરખબાબુપરઆટલોબોજોનાખવોઠીકનથી. વળીએમનામકાનમાંજગાપણબહુનથી. એટલેબીજુંમકાનશોધીકાઢીનેત્યાંપડાવનાખીએ. શહેરનાભાઈઓએનજીકમાંજએકમકાનશોધીકાઢ્યું. ગાંધીજીએકહ્યુંકે, મકાનસાફસૂફકરાવીનાખીનેઆજેજત્યાંચાલ્યાજઈએ. તેસાફથતાં-કરતાંસાંજપડીગઈ. અમનેથયુંકેહવેરાતવખતેત્યાંનજતાંકાલેસવારેજઈશું. ગાંધીજીનેતેનીજાણકરીનહોતી, કારણકેઅમનેએમકેઆવીનાનીવાતમાંગાંધીજીનેશુંજણાવવુંહતું? પણરાતનાઆઠ-નવવાગ્યેગાંધીજીએપૂછ્યુંકે, આપણેનવાઘરમાંજવાનાહતાતેનુંશુંથયું? — ક્યારેનીકળવુંછે? કોઈએજણાવ્યુંકેસાફસૂફીમાંમોડુંથઈગયું, એટલેહવેકાલેજવાનુંરાખ્યુંછે. એસાંભળીનેગાંધીજીબોલ્યા, “એમનથાય. એકવારનિશ્ચયકર્યોકેઅમુકકરવુંછે, તોપછીએકરવુંજજોઈએ. આમનિશ્ચયબદલવોસારોનહીં. અનેસફાઈકરવીએમાંશીમોટીવાતછે? આપણુંરહેવાનુંઘરપણઆપણેજાતેસાફનકરીશકીએ? સફાઈનથઈહોયતોઆપણેપોતેજઈનેકરીલેવીજોઈએ.” ગાંધીજીનોપોતાનોસામાનતોથોડોકજહતો. એમનાકપડાંએકનાનકડાબિસ્તરામાંજબાંધેલાંરહેતાં. એબિસ્તરોરાતેસૂતીવખતેતેઓખોલતા, અનેસવારેઊઠીનેવ્યવસ્થિતબાંધીનેમૂકીદેતા. આમએમનોબિસ્તરોતોજ્યારેજોઈએત્યારેબાંધેલોતૈયારજહોય. બીજોએકપતરાનોડબ્બોહતો. વાતપૂરીકરતાંકરતાંતોતેઓઊઠીનેઊભાથયાઅનેપોતાનોબિસ્તરોઉઠાવીને, “હુંતોજાઉંછું; ત્યાંજસૂઈશ,” કહેતાચાલવામંડ્યા. અમેબધાગભરાઈગયા, અનેતેમનીપાછળદોડીનેકોઈકેજેમતેમકરીનેતેમનોબિસ્તરોલઈલીધોનેકોઈકેડબોઉપાડીલીધો. અમેપણઆવીએછીએ, કહીનેસહુતેમનીસાથેચાલ્યા. નવામુકામપરપહોંચતાંજ, ગાંધીજીએઆંગણામાંએકસાવરણીપડીહતીતેઉઠાવીનેવાળવામાંડ્યું. એજોઈનેતોઅમેલોકોડઘાઈજગયા. જેમતેમકરીનેસાવરણીએમનાહાથમાંથીલઈલીધી. અમારાસહુનાબિસ્તરાપણજ્યાંત્યાંપથરાઈગયા. પોતાનુંબચકુંપોતાનેહાથેઊંચકવું, જાતેઝાડુવાળવું— એઅમારાબધામાટેસદંતરનવીવાતહતી; કારણકેઅત્યારસુધીઅમેજુદીજરીતેજીવનગાળતાહતા. અમેઅથવાઅમારાવર્ણનાલોકોએ, ઓછામાંઓછુંબિહારમાંતો, આજાતનુંકામકદીકરેલુંનહોતું. પણઆવાપદાર્થપાઠતોઅમનેરોજેરોજમળતાગયા. મોતીહારીમાંઅમેમુકામનવામકાનમાંફેરવ્યોઅનેખાવાપીવાનોબંદોબસ્તકરવાનુંઅમારેમાથેઆવ્યુંત્યારેસવાલએથયોકેરસોઈકોણકરે, અનેવાસણપાણીકોણકરે? અમારામાંનાલગભગબધાજન્યાતજાતમાંમાનનારાહતા. હુંતોતેમાંયેવિશેષકટ્ટરહતો. નાનપણથીજઘરનાએવાસંસ્કારહતા. જ્યારેપણમારેપટના-કલકત્તાવગેરેજગ્યાએજવાનુંથતુંત્યારેઅમારીજ્ઞાતિનાઅથવાતોબ્રાહ્મણરસોઈયાનાહાથનીજરસોઈજમતો. કલકત્તામાંએકવારઅમેહિન્દુહોટલમાંઊતરેલા, ત્યારેત્યાંપણબિહારીબ્રાહ્મણરસોઇયોરાખીનેઅમારેમાટેજુદીરસોઈનોબંદોબસ્તકરાવેલો, કારણકેઅમારામાંન્યાતજાતનીએટલીતોકટ્ટરતાહતીકેએક-બેજણસિવાયનાબાકીનાબિહારીઓતોબંગાળીબ્રાહ્મણનાહાથનીપણરસોઈજમવાતૈયારનહોતા! એટલેમોતીહારીમાંઅમારેબ્રાહ્મણરસોઇયોશોધવાનીજરૂરઊભીથઈ. ગાંધીજીએઅમનેસમજાવ્યુંકે, “આમનાતજતનાવાડારાખવાથીઆપણાકામમાંનડતરથશે, દરેકજણમાટેજુદાચૂલાકરવાપડશેઅનેખર્ચપણવધારેઆવશે. સાર્વજનિકકામએરીતેનચાલીશકે. આપણેઆબધુંહવેછોડવુંપડશે. આપણેસહુજોએકજકામમાંપડ્યાછીએ, તોપછીઆપણાસહુનીએકજજ્ઞાતિકેમનમાનવી?” આમકહીનેએમણેમોતીહારીમાંજન્યાતજાતનાવાડાતોડાવીનાખ્યા. અમારામાંથીજએકજણેરસોઈકરી, અનેતેઅમેસહુસાથેબેસીનેજમ્યા. આમ, કોઈબીજીન્યાતનામાણસેબનાવેલીરસોઈજંદિગીમાંપહેલીવારહુંમોતીહારીમાંજમ્યો! થોડાદિવસપછીગાંધીજીનુંધ્યાનગયુંકેઅમારીસાથેકેટલાકનોકરોપણછે. પહેલાંતોઘણાલોકોરાતદિવસહાજરરહેતા, અનેસહુકાંઈનેકાંઈસેવાઆપવાતત્પરરહેતા; એટલેનોકરકોણછેનેસ્વયંસેવકકોણછેતેનીખબરપડતીનહીં. મારીસાથેકોઈઆબરૂદારખેડૂતનાજેવાદેખાવવાળોએકનોકરમોતીહારીમાંહતો. પછીઅમેબેતિયાગયાત્યાંપણએસાથેજહતો. મોતીહારીમાંનેબેતિયામાંબેયસ્થળેઆટલીસેવાકરનારઆમાણસકોણછેતેગાંધીજીનીસમજમાંહવેઊતર્યું. પછીએમનેખબરપડીકેએવાબીજાપણકેટલાકસ્વયંસેવકજેવાલાગતામાણસોખરેખરતોનોકરોછે. એટલેવળીએમણેઅમનેસમજાવ્યુંકેઆમનોકરરાખીનેપોતાનુંકામકરાવવું, એકાંઈદેશસેવકનેશોભેનહીં. જેણેદેશનીસેવાકરવીહોયતેણેપ્રથમતોઆબધીબાબતમાંસ્વાવલંબીથવુંજોઈએ. પરિણામએઆવ્યુંકેએકેએકેબધાનોકરોનેવિદાયઆપવામાંઆવી. કેવળએકમાણસરહ્યોતેવાસણમાંજતોનેરસોડુંસાફકરતો. પોતાનુંકામજાતેકરવાનુંઅમેધીરેધીરેશીખીલીધું. ત્યારેઅમનેખ્યાલઆવ્યોકેતેઅમેધારતાહતાતેટલુંમુશ્કેલનહોતું! કસ્તૂરબાચંપારણઆવ્યાં, પછીગાંધીજીએરસોઇયાનેરજાઆપીઅનેકહ્યુંકે, બાજબધાનીરસોઈકરશે. અમનેએગમતુંનહોતું, પણઅમારુંકાંઈચાલ્યુંનહીં. ચૂલામાંલાકડાંબરાબરસળગતાંનહીં, ધુમાડાથીબાનીઆંખોલાલથઈજતીનેતેમાંથીપાણીગળતું, ત્યારેએમનેબહુદુખથતું. અમેગાંધીજીનેવાતકરતા, તોતેઓ“આવાજાહેરકાર્યમાંઓછામાંઓછુંખર્ચકરવુંજોઈએ. નોકરનેરસોઇયાનુંખર્ચબનેત્યાંસુધીબચાવવુંજોઈએ. બાનેતોરસોઈકરવાનોમહાવરોછે…” એવુંબધુંકહીનેઅમારીવાતટાળતા. પ્રજાનોપૈસોતેઓકેટલીકરકસરથીવાપરેછેઅનેએકએકપાઈબચાવવાકેટલીમહેનતકરેછે, તેઅમેસમજીગયા. અમેજોયુંકેપોસ્ટકાર્ડથીચાલતુંહોયતોતેઓપરબીડિયાનોઉપયોગકરતાનહીં; એમનાઘણાખરામહત્ત્વનાલેખો, કોંગ્રેસતથાબીજીસંસ્થાઓનાઅગત્યનાઠરાવોવગેરેઆપણેકચરાનીટોપલીમાંફેંકીદઈએએવાકાગળનાટુકડાઓપરલખવામાંઆવેલાછે. પરબીડિયાનેઉખેળીનેતેનીઅંદરનોભાગઅનેબીજાએકબાજુવપરાયેલાકાગળોનીકોરીબાજુતેઓહંમેશાંલખવાનાકામમાંલેતા. સાર્વજનિકકામમાંપૈસાખર્ચવાનીબાબતમાંકેટલીહદસુધીસાવધાનરહેવુંજોઈએ, તેઅમનેત્યારેશીખવાનુંમળ્યું. દક્ષિણઆફ્રિકામાંતોગાંધીજીપાયખાનાંપણજાતેસાફકરતા. પરંતુચંપારણમાંતેમણેસ્વાવલંબનનોસંપૂર્ણકાર્યક્રમઅમારીસમક્ષમૂક્યોનહોતો. તેઓજાણતાહતાકેકુમળીડાળઆસ્તેઆસ્તેજવાળીશકાય; વધારેપડતુંજોરકરવાજતાંકદાચએબટકીજાય. (અનુ. કરીમભાઈવોરા) : મો. ક. ગાંધી


[‘બાપુનેપગલેપગલે’ અને‘સત્યનાપ્રયોગો’ પુસ્તકો]